આલુ ટીક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યકતિ
  1. 1 નંગ બર્ગર નું પાઉ
  2. 1 નંગચીઝ સ્લાઈઝ
  3. 2 ચમચીચીઝ સ્પ્રેડ
  4. 1 ચમચીસોસ
  5. 1 નંગવેજ.બર્ગર ટિકી
  6. 3 નંગડુંગળી ની સ્લાઈસ ગોળ
  7. 4 નંગ કાકડી ની સ્લાઇઝ ગોળ
  8. 3-4 નંગ ટામેટાનું સ્લાઈસ ગોળ
  9. 2નાના લેટીસ ના પાન
  10. 1 ચમચીબટર
  11. 1 નાની ચમચીચાટ મસાલો
  12. ચપટીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    એક વાટકીમાં ચીઝ સ્પીડ અને સોસ મિક્સ કરી લ્યો. તૈયાર છે સોસ

  2. 2

    સલાડ ને એક પ્લેટ મા તૈયાર કરી લ્યો.

  3. 3

    એક બર્ગર લઈ લ્યો.

  4. 4

    બર્ગર ને વચ્ચે થી કાપી બટર લઈ. બંને બાજુ ધીમા તાપે સેકી લ્યો.

  5. 5

    ટીકી ને બ્રાઉન રંગની તલી લ્યો.

  6. 6

    બર્ગર ના નીચે ના ભાગ ઉપર લેટીસ નું પાન મૂકી ઉપર ટીકી મૂકી.તેની ઉપર ડુંગળી મૂકો.

  7. 7

    પછી તેની ઉપર કાકડી,ટામેટાં અને કેપ્સી કમ મૂકો ઉપર ચીઝ સ્લાઈસ મૂકો.

  8. 8

    બર્ગર ના ઉપલા ભાગ ઉપર બનાવેલ સોસ મૂકી.સોસ વાળો ભાગ ચીઝ ઉપર મૂકી દયો.

  9. 9

    તૈયાર છે વેજ.બર્ગર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

Similar Recipes