સોયા ચીલી મન્ચુરીયન (Soya Chili Manchurian Recipe In Gujarati)

#LB
સોયા ચીલી મન્ચુરીયન ખૂબ જ હેલ્થી અને ટેસ્ટી બને છે. જે સોયા વડી માંથી બને છે પ્રોટિન થી ભરપૂર છે. સોયા વડી નું શાક પણ બને છે. પણ Kids ને આ રીતે ટિફિન માં સોયા ચીલી મન્ચુરીયન બનાવી ને આપીએ તો ખુશી થી ખાય લે છે

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સોયા વડી ને 2 ગ્લાસ પાણી માં મીઠું નાખી બોઇલ આવે ત્યાં સુધી ઉકાળવી. ત્યાર બાદ ચારણી માં કાઢી બધું પાણી નીતારી લેવું. પછી 2 વાર પાણી થી ધોઈ ને હાથેથી દબાવી ને વડી માંથી વધારે નું પાણી કાઢી લેવું
- 2
હવે એક બાઉલ માં દહીં ચોખા નો મેંદા ન લોટ મીઠું મરી પાઉડર લાલ મરચું પાઉડર 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ નાંખી મિક્સ કરવું તેમાં સોયા વડી નાંખી ને હાથેથી મિક્સ કરી 15-20 મિનિટ marinate કરવા રાખવું ત્યાર બાદ બધી વડી ને છૂટી કરી ગરમ તેલ માં તળી લેવી
- 3
હવે કડાઈ માં 2 ચમચી તેલ ગરમ કરી તેમાં બારીક સમારેલ લસણ અને આદુ સતળવું ત્યારબાદ કાંદા શિમલા મરચાં સતળવા. તેમાં સોયા સોસ ટોમેટો સોસ અને સેઝવન સોસ નાખવો જરૂર મુજબ મીઠું નાખવું. ૧વાટકી માં 2 ચમચી કોર્ન ફ્લોર 1/૨વાટકી પાણી નાખી બરાબર મિક્સ કરી તેમાં એડ કરવું. ત્યાર બાદ સોયા વડી નાખી બધું બરાબર મિક્સ કરી. ગેસ બંધ કરવો
- 4
તૈયાર છે કિડ્સ ના લંચ બોક્સ માટે પ્રોટિન rich હેલ્થી ટેસ્ટી સોયા ચીલી માન્ચુરીયન
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)