રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૩કપ પલાળેલા કાબુલી ચણા
  2. કાંદા ઝીણા સમારેલા
  3. ૧ ટી સ્પૂનકશ્મીરી લાલ મરચું
  4. ૪ ટેબલસ્પૂનઝીણી સમારેલી કોથમીર
  5. ૧ ટી સ્પૂનજીરું
  6. ૨ ટી સ્પૂનલસણની પેસ્ટ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૧ ટી સ્પૂનધાણા જીરુ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    કાબુલી ચણા ને ૮-૧૦ કલાક પલાળી દો. પછી પાણી નિતારી બાકી ની બધી સામગ્રી મિક્સ કરી મિકસરમાં પીસી લો. દાણાદાર જ પીસવુ. ગોળા વાળીને ૧ કલાક ફીજ માં રાખવુ. પછી કાઢી તળી લેવા. કિસ્પી ફલાફલ તૈયાર.

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

Similar Recipes