સમોસા (Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદાના લોટમાં મીઠું અને અજમો અને મુઠી પડતું મોણ ઉમેરી પાણીથી લોટ બાંધવો
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરી મરચા નો વઘાર કરી તેમાં બાફેલા બટાકા અને બધા મસાલા એડ કરવા આમચૂર પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી મસાલો તૈયાર કરો
- 3
મેંદાના લોટ માંથી પૂરી વણી બે ભાગ કરી વચ્ચે પુરણ ભરી સમોસા વાળવા બધા સમોસા તૈયાર કરી પછી તેલ ગરમ કરી ધીમા ગેસ એ તળી લેવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16393787







ટિપ્પણીઓ