ફ્રેન્કી (Frankie Recipe In Gujarati)

Nidhi Kunvrani @cook_1811
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફી લો અને છાલ ઉતારી લ્યો
- 2
તાસળામ તેલ ગરમ કરી કેપ્સીકમ, ડુંગળી,અને કોબીજ અને મીઠું તથા સેઝવાન સોસ ઉમેરી સાંતળી લો ૧ મિનિટ
- 3
સાતળેલી વસ્તુઓમાં કોર્ન ફ્લોર ઉમેરો
બટાકા ને છુંદી,સેઝવાન સોસ ઉમેરી એપણ તેલમાં સાંતળો ૨. મિનિટ - 4
બધું રેડી થયા બાદ કાચી પાકી શેકેલી રોટલી લઇ સ્હેજ તેલ લગાવો બન્ને બાજુ
સેઝવાન સોસ,તૈયાર કરેલ બટાકા, અને કેપ્સિકમ, ડુંગળી,કોબીજ નું સ્ટફિંગ પાથરી, ચીઝ પાથરો અને રોલ વાળી લ્યો નીચે મુજબ
ટુકડા કરી લ્યો અને સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16402545









ટિપ્પણીઓ