કાળા ચણા ચાટ (Kala Chana Chaat Recipe in Gujarati)

Bhavna Desai @Bhavna1766
#RB17
આ ચાટ મારા પરિવાર માં દરેક ની મનપસંદ ચાટ છે. તમે તેને પાર્ટીમાં કે નાસ્તા તરીકે ઉપયોગ કરી શકો.
કાળા ચણા ચાટ (Kala Chana Chaat Recipe in Gujarati)
#RB17
આ ચાટ મારા પરિવાર માં દરેક ની મનપસંદ ચાટ છે. તમે તેને પાર્ટીમાં કે નાસ્તા તરીકે ઉપયોગ કરી શકો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાળા ચણા ને ૭-૮ કલાક પલાળી રાખો. મધ્યમ તાપે જરૂરી પાણી અને મીઠું નાખી ચાર સીટી કરી બાફી લો. ઠંડુ પડે એટલે પાણી કાઢી લો.
- 2
એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે જીરૂ, મરી, લવિંગ અને હિંગ નાખો. લીલાં મરચાં આદું નાખી સાંતળો. બધા મસાલા નાખી મિક્સ કરો. બાફેલા ચણા ઉમેરી મિક્સ કરો. દસ મિનિટ પછી ગેસ બંધ કરો.
- 3
એક બાઉલમાં ચણાને કાઢી લો. ઉપર ઝીણાં કાંદા, ટામેટાં, કાકડી, બાફેલા બટાકા,લીલું મરચું, દાડમ ના દાણા અને કોથમીર નાખો. ઉપર ચાટ મસાલો, આમચૂર પાઉડર અને લાલ મરચું છાંટી સર્વ કરો. કાળા ચણા ચાટ તૈયાર.
Similar Recipes
-

ઢાબા સ્ટાઈલ કાલા ચણા.( Dhaba style Kala chana Recipein Gujarati
#નોથૅ# પોસ્ટ ૨આ સબ્જી નો ઉપયોગ રોટી,પરાઠા કે રાઈસ સાથે થાય.આ ડીશ સ્પાઇસી અને ટેસ્ટી લાગે છે. Bhavna Desai
-

ડ્રેગન ફ્રૂટ સાલસા.(Dragon fruit Salsa Recipe in Gujarati)
#MFF એક નવા સ્ટાર્ટર તરીકે ઉપયોગ કરી શકો. આ સ્વાદિષ્ટ અને હેલ્ધી રેસિપી જરૂર ટ્રાય કરો. Bhavna Desai
-

પનીર ભુરજી ગ્રેવી (Paneer Bhurji Curry Recipe In Gujarati)
#PC પનીર ભુરજી ગ્રેવી ને તમે ઉપયોગ કરી શકો. Bhavna Desai
-

છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
#PSઆ ચાટ મુખ્યત્વે છોલે ચણા માંથી બનાવવામાં આવેલ હોવાથી આ ચાટ નું નામછોલે ચણા ચાટ પાડવામાં આવ્યું છે. સામાન્ય રીતે, છોલે ચણાનો ઉપયોગ છોલેભટુરેમાં જ થતો હોઈ છે.પરંતુ આજે આપણે આ છોલે ચણા માંથી એક સ્વાદિષ્ટચાટ કઈ રીતે બનાવી શકાય તે જોઈશું. આ ચાટ નાનાથી મોટા સુધીના તમામલોકોને પસંદ પડે તેવી છે. ઉપરાંત આપ આ ચાટને એક સ્ટાર્ટર ડીશ તરીકે પણમેહ્માનોની સામે પ્રસ્તુત કરી શકો છો. બર્થડે પાર્ટી કે અન્ય કોઈ ફંકશનમાં પણઆ ડીશને એક સ્ટાર્ટર ડીશ તરીકે સર્વ કરી શકાય છે.બાળકોને પણ જોતાજ ગમી જાય તેવી આ ચાટ બનાવવી ઘણીજ આસન છે.આ ડીશ બનાવવા મુખ્ય સામગ્રી તરીકે છોલે ચણા, ડુંગળી અને ટામેટા જોઇશે.આપ અગાઉના દિવસના વધેલા ચણાનો પણ ઉપયોગ કરીને આ ચાટ આસાનીથીબનાવી શકો છો. જેથી આ ડીશમાં ઘર પર વધેલી સામગ્રી નો પણ ઉપયોગ થઇ જશેઅને એક હેલ્થી ડીશ પણ તૈયાર થઇ જશે. Juliben Dave
-

મુંબઈ ની પ્રખ્યાત ઠેલાવાળા ની ચટપટી : ચણા ચાટ
#SRD#SSR#SuperSeptember#Kalachanachatrecipe#Masalachanachatrecipe મુંબઈ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ ઠેલેવાલી ચણા ચાટ બનાવી સુપર સપ્ટેમ્બર રેસીપી કૂકપેડ ગુજરાતી માં આપેલ થીમ માં મૂકી છે....અવનવી વાનગીઓ થીમ માં મળે છે,બનાવવા ની મજા આવે છે... Krishna Dholakia
-

ચણા દાળ હવેજી.(Chana dal Haweji in Gujarati)
#KRC ચણા દાળ હવેજી એ રાજસ્થાન ની પારંપરિક રેસીપી છે. રાજસ્થાન ની વાનગીઓ મોટા ભાગે દેશી ઘી નો ઉપયોગ કરી બને છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai
-

ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#GA4 #Week6 #chatચાટ એ ખૂબ જ ઝડપથી બનતી ડીશ છે, જેવી કે, ચાટ પૂરી, બાસ્કેટ ચાટ, કોર્ન ચાટ અને ચણા ચાટ વગેરે.આજે મેં સાંજના નાસ્તા માં હેલ્થી ચણા ચાટ બનાવ્યા. ઘણા બાળકો ચણાનું શાક ખાવાનું પસંદ કરતા નથી તો તેને ચણાની ચાટ ડીશ બનાવી ને આપવામાં આવે તો તે પસંદ કરે છે. વળી ચણામાં સારા એવા પ્રમાણમાં આયર્ન, ફાઈબર, પ્રોટીન્સ અને કાર્બોહાઇડ્રેટ હોય છે જે એનિમિક વ્યક્તિ માટે ફાયદાકારક છે. ચણાના પાણીથી ચહેરો ધોવામાં આવે તો ચમક વધે છે. બાફેલ ચણા ના પાણીનું સૂપ પણ ફાયદાકારક છે. Kashmira Bhuva
-

ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSRઆ ખુબ જ પૌષ્ટિક ચાટ છે જે સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ છે Pinal Patel
-

ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
ચાટ દરેક વખતે ખાવાનું મન થાય, જ્યારે લારી પર મળતી ચાટ મળે તો બહુ મજા આવી જાય તો હવે ઘરે જ બનાવો લારી જેવી ચણા ચાટ.#GA4#Week6#ચિકપી Rajni Sanghavi
-

ચણા ચાટ(Chana Chaat Recipe In Gujarati)
#SSRઆ ચાટ બધા ની ફેવરેટ છે.ગરમ ગરમ ચણા ચાટ ખાવાની બહુ જ મજા આવે છે. Bina Samir Telivala
-

ચણા ચાટ(Chana chaat recipe in Gujarati)
#GA4 #Week6અહીં મે ચણા ચાટ ટેસ્ટી બનાયા છે.ડાયટ માટે ખૂબ જ સારું છે. Bijal Parekh
-

-

પુચકા.(Puchka Recipe in Gujarati)
#GA4#Week10 Cheese post 1બાળકો ના મનપસંદ પીઝા પાણીપુરી નો ઉપયોગ કરી બનાવ્યા છે.શામ કી છોટી ભૂખ માટે અને પાર્ટી માં સ્ટાટર તરીકે ઉપયોગ કરી શકાય.ખૂબ જ ઝડપથી ટેસ્ટી ડીશ બને.ઢોકળા ના સ્ટીમ કૂકર માં બનાવ્યા છે. Bhavna Desai
-

ચણા ચાટ
આ એક હેલ્ધી પ્રકાર ની ચાટ છે. દેશી ચણા ને બાફી ને બનાવવામાં આવે છે. સાથે સલાડ અને ચટણી પણ નાખવામાં આવી છે. Disha Prashant Chavda
-

ચટપટી ચણા ચાટ (Chatpati Chana Chaat Recipe In Gujarati)
#ATW1#TheChefStory#StreetfoodWeek1🔸️મુંબઈની મજેદાર, પ્રખ્યાત ચટપટી ચણા ચાટ !!🔸️સુપર હેલ્ધી, સુપર ટેસ્ટી, સુપર ઇઝી ,ખૂબ ઓછી મહેનતમાં, ઓછા સમયમાં, ઓછી સામગ્રીમાંથી બને છે. Neeru Thakkar
-

#જોડી થેપલા બાઇટ્સ
થેપલા બાઇટ્સ- થેપલા એટલે, દુનિયાભર માં પ્રખ્યાત એવી ગુજરાતી વાનગી- હવે, જોડીની વાત કરીએ તો, થેપલા એવી તે બહુમુખી પ્રતિભા ધરાવે છે કે તમે તેને અનેક વસ્તુ સાથે પીરસી શકો.જેમ કે, થેપલા - ચા, થેપલા - અથાણું, થેપલા - છૂંદો, થેપલા - દહીં, થેપલા - આથેલા મરચાં, થેપલા - શાક, થેપલા - સૂકી ભાજી વિગેરે વિગેરે..- હવે, તો આપણાં આ માનીતા થેપલા એ વિદેશી વાનગીઓ સાથે પણ જોડી જમાવી દીધી છે, જેમ કે, ફ્યુઝન વાનગી, થેપલા બરિતો, થેપલા ટાકો, થેપલા કસાડિયા....- તો ચાલો આજે હું તમારી સાથે, મારા સ્વ વિચારથી બનાવેલ વાનગી "થેપલા બાઇટ્સ" રજૂ કરું છું.- અહીં હું થેપલા ના જોડીદાર તરીકે, દહીં, ખાટું અથાણું અને આથેલા મરચાં નો ઉપયોગ કરી રહી છું.- ખાસિયત....અહીં, થેપલા બેક કરેલ હોવાથી, લો કેલરી છેઆ રીતે તમે, થેપલા ને સ્ટાર્ટર તરીકે પીરસી શકોઆ જૈન વાનગી છે. DrZankhana Shah Kothari
-

ચણા ચાટ (Chana Chat Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia#cookpad ચણા ચાટ બનાવવું જેટલું સરળ છે તેટલું જ આ ચાટ સ્વાદિષ્ટ પણ બને છે. આ ચણા ચાટ ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રીડિઅન્ટ્સ માંથી સરળતાથી બની જાય છે. દેશી કઠોળના ચણા માંથી આ ચાટને બનાવવામાં આવે છે એટલે આ ચાટને એક હાઈ પ્રોટીન વાનગી પણ કહી શકાય. આ ચાટને બનાવવા માટે બાફેલા ચણાની સાથે મનગમતા વેજીટેબલ્સનો પણ ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani
-

ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#AsahiKaseiIndia#NoOilReceipeચટપટા ચણા ચાટ#ચણા #પ્રોટીન #સલાડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveતેલ નાખ્યાં વગર, ફક્ત બાફેલાં ચટપટા ચણા ચાટ, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, પ્રોટીન થી ભરપૂર છે..ગરમાગરમ ચટપટા ચણા ચાટ ખાવાની મજા કંઇક અલગ જ આવે છે.. Manisha Sampat
-

ચણા ચાટ
#RB17નાના બાળકો સલાડ ન ખાય ત્યારે આ ચણા ચાટ તેમના વિટામીન માટેનો ભરપૂર સ્ત્રોત છે. Maitri Upadhyay Tiwari
-

મુંબઈ સ્ટાઈલ ચણા ચાટ (Mumbai Style Chana Chaat Recipe In Gujarat
#SSR#CJM#week2#Cookpadgujarati મુંબઈ સ્ટાઈલ કાળા ચણા ચાટ એ કાળા ચણા, ડુંગળી, ટામેટાં, કાકડી અને મસાલા વડે બનાવવામાં આવેલું બ્લેક ચિકપી સલાડ છે. આ પ્રેરણાદાયક સલાડમાં તાજા અને તીખા સ્વાદ હોય છે. આ ચણા ચાટ એ એક પ્રોટીન યુક્ત નાસ્તો છે. જે બાળકો માટે અથવા લંચ બોક્સ માં ભરવા માટે ઉત્તમ છે. આ ચાટ એકદમ પૌષ્ટિક અને ઝડપથી બની જાય એવી હેલ્થી ચાટ છે. આ ચાટ મુંબઈ ની સ્ટ્રીટ ચાટ છે. જે મુંબઈ શહેર મા ખુબ જ પ્રખ્યાત ચાટ છે. Daxa Parmar
-

ચટ પટ્ટી ચણા ચાટ (Chatpati Chana Chaat Recipe In Gujarati)
#GA4#Weak6#Chatહેલો ફ્રેન્ડ્સ આ રેસિપીમાં મેં દેશી ચણા નો ઉપયોગ કરીને ચાટ બનાવેલી છે. જે મુંબઈની ફેમસ ચાટ છે.જલ્દીથી બની પણ જાય છે અને ઓછી સામગ્રી નો ઉપયોગ કરીને બનાવેલી છે. તમે જરૂરથી ટ્રાય કરતો તો હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya
-

બેકડ ચણા ચાટ પાઈ (Baked Chana Chaat Pie Recipe in Gujarati)
#AsahiKaseiIndia#nooil#baking#chaat#pie#cookpadindia#cookpadgujaratiપાઈ નું નામ આવે એટલે હંમેશા આપણને કંઈક ગળ્યું અથવા ડેઝર્ટ યાદ આવે પણ આજે હું પ્રોટીન થી ભરપુર , ઓઈલ ફ્રી અને એકદમ ટેસ્ટી પાઈ લાવી છું.અહીંયા મે ગાર્નિશ કરવા માટે સેવ કે બૂંદી કે કોઈ તળેલી વસ્તુનો ઉપયોગ નથી કર્યો કેમ કે ઓઈલ ફ્રી બનાવેલી છે.અને પૂરી પણ શેકી ને લીધી છે. એ ઉપરાંત મે ચણાનું સ્ટફિંગ લીધું છે તેની જગ્યાએ તમે મિક્સ કઠોળ અથવા સફેદ વટાણા પણ લઈ શકો. Isha panera
-

બીટ કેરેટ થેપલા (Beet Carrot Thepla Recipe in Gujarati)
#પરાઠાથેપલાબીટ ,ગાજર અને લીલા ધાણા નો ઉપયોગ કરી આ થેપલાં બનાવ્યા છે. તેમા દરેક પ્રકારના વિટામીન અને ફાયબર નું પ્રમાણ વધુ હોય છે. આ થેપલાં દેશી ઘી નો ઉપયોગ કરી બનાવ્યા છે.ખૂબ જ હેલ્ધી છે. ડીનર કે નાસ્તા માં ઉપયોગ કરી શકો. Bhavna Desai
-

પાલક પત્તા ચાટ
આ એકદમ અલગ પ્રકાર ની ચાટ છે. જેમાં પાલક નાં પાન નો ઉપયોગ કરી ને ચાટ બનાવવા માં આવી છે. કઠોળ માં બાફેલા ચણા નો ઉપયોગ કર્યો છે. Disha Prashant Chavda
-

ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
ચણા ચાટ એક પ્રોટિન થી ભરપૂર હેલ્થી અને ચટપટી ચાટ છે.ઝડપી બની જાય છે. અને તેમાં મનગમતું સલાડ મિક્સ કરીને બનાવવામાં આવે છે જેથી બધાં વેજ પણ અને ફ્રૂટ પણ એડ કરી ને લઈ શકાય#RC1YELLOW COLOR RECIPE CHANA CHAT Parul Patel
-

પીનટ મસાલા ચાટ
#સ્ટાર્ટ પીનટ મસાલા ચાટ સ્ટાટર માટે બેસ્ટ છે. આ ચાટ તેલ વગર અને ખૂબ ઝડપથી બની જાય છે.તેમા ફાયબર નું પ્રમાણ સારુ હોવાથી હેલ્ધી છે.તેનો ડાયેટ ફુડ તરીકે ઉપયોગ કરી શકાય. Bhavna Desai
-

ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#SSR ખાસ આ મહીના માં પિત વાયુ થી રાહત રહે તેવો ખોરાક લેવો જોઈએે ચણા કફ ને શોષી લે છે ને ડુંગળી પણ શરદી માટે સારી. ખુબ સરસ થીમ આપી છે. HEMA OZA
-

મસાલા પાવ.(Masala Pav Recipe in Gujarati)
#EBWeek8મસાલા પાવ એક ફેમસ સ્ટ્રીટ ફુડ છે.ખૂબ જ ઝડપથી બની જાય છે. આ ડીશ મે સેન્ડવીચ બ્રેડ નો ઉપયોગ કરી બનાવી છે. Bhavna Desai
-

કર્ડ રાઈસ બોલ્સ
આ વાનગી તમે લેફ્ટ ઓવર રાઈસ માં થી પણ બનાવી શકો છો. જલ્દી થી બની જાય છે ઉપરાંત આ વાનગી માં વધારે કોઈ જ મસાલા વાપર્યા નથી. બાળકો ને પસંદ આવે એવી આ વાનગી છે. Disha Prashant Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16402537











ટિપ્પણીઓ (11)