પનીર પોપકોર્ન (Paneer Popcorn Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

#PC

શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
  1. ૮ થી ૧૦ નંગ પનીર કયુબ
  2. ૧ ટીસ્પૂનઆદું લસણ ની પેસ્ટ
  3. ૧/૨ ટીસ્પૂનમરી પાઉડર
  4. ૧/૪ ટીસ્પૂનહળદર
  5. ૨ ટીસ્પૂનસમારેલી કોથમીર
  6. ૧/૨ ટીસ્પૂનમરચું પાઉડર
  7. તળવા માટે તેલ
  8. ૧/૪ ટીસ્પૂનમીઠું
  9. ૧/૪ કપકોર્ન ફ્લોર
  10. ૧/૪ ટીસ્પૂનમરી
  11. સ્વાદ પ્રમાણેમીઠું
  12. ૧ કપબ્રેડ ક્રમ્સ
  13. ૧/૪ કપપાણી
  14. સર્વ કરવા માટે
  15. ટોમેટો કેચઅપ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં એક બાઉલમાં પનીર ના ચોરસ ટુકડા લો તેમાં આદુ લસણની પેસ્ટ હળદર મરચું પાઉડર, મરી પાઉડર મીઠું સમારેલી કોથમીર બધું બરાબર મિક્સ કરી લો

  2. 2

    હવે એક વાસણમાં કોર્ન ફ્લોર,લો તેમાં મીઠું,મરી પાઉડર, પાણી રેડીને સ્લરી બનાવો, એક પ્લેટમાં બ્રેડ ક્રમ્સ રાખો, પનીર પોપકોર્ન ને તળવા માટે ગે સ પર તેલ ગરમ કરો

  3. 3

    હવે પનીર ક્યુબ ને સ્લરીમાં ડીપ કરી બ્રેડ ક્રમ્સમાં રગદોળો અને તેલમાં તળી લો

  4. 4

    ગરમ ગરમ ક્રિસ્પી પનીર પોપકોર્ન ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો, બાળકોને નાસ્તામાં ક્રંચી પનીર પોપકોર્ન ખાવાની ખૂબ જ મજા આવે છે

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes