કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખાંડવી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખાંડવી રેસીપી મુખ્ય ફોટો

ખાંડવી

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#RB19
આજે તો ઘરે મારા નણંદ આવી ગયા એમને મારા હાથની ખાંડવી ખૂબ ભાવતી.વર્ષો પછી મોકો મળ્યો ખવડાવવાનો.એટલે ફટાફટ વાતો કરતા કરતા ખાંડવી બનાવી તો એની રેસીપી મુકું છું

#RB19
આજે તો ઘરે મારા નણંદ આવી ગયા એમને મારા હાથની ખાંડવી ખૂબ ભાવતી.વર્ષો પછી મોકો મળ્યો ખવડાવવાનો.એટલે ફટાફટ વાતો કરતા કરતા ખાંડવી બનાવી તો એની રેસીપી મુકું છું

વધુ વાંચો

ખાંડવી

Sushma vyas
Sushma vyas @sushfood
Mombasa, કેન્યા

#RB19
આજે તો ઘરે મારા નણંદ આવી ગયા એમને મારા હાથની ખાંડવી ખૂબ ભાવતી.વર્ષો પછી મોકો મળ્યો ખવડાવવાનો.એટલે ફટાફટ વાતો કરતા કરતા ખાંડવી બનાવી તો એની રેસીપી મુકું છું

#RB19
આજે તો ઘરે મારા નણંદ આવી ગયા એમને મારા હાથની ખાંડવી ખૂબ ભાવતી.વર્ષો પછી મોકો મળ્યો ખવડાવવાનો.એટલે ફટાફટ વાતો કરતા કરતા ખાંડવી બનાવી તો એની રેસીપી મુકું છું

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
4/5 લોકો માટે
  • ૧ વાટકીચણા નો લોટ
  • ૨ વાટકીખાટી છાસ
  • ૧ વાટકીપાણી
  • ૧/૨ ચમચીહળદર
  • ૧/૨ ચમચીઆદુ ની ઝીણી પેસ્ટ
  • ૧/૨ ચમચીલીલા મરચાની પેસ્ટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૨ ચમચીવઘાર માટે તેલ
  • ૧/૪ ચમચીહિંગ
  • ૪-૫ ઝીણા સુધારેલા મરચા
  • ૪-૫ લીમડી ના પાન
  • ૧/૨ ચમચીરાઈ
  • ઝીણા સુધારેલ ધાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    એક તપેલીમાં એક વાટકી ચણાનો લોટ એ જ વાટકી નું માપ લેવું. બે વાટકી ખાટી છાશ નાખી એક વાટકી પાણી નાખી મિક્સ કરવી તેમજ હળદર ની પેસ્ટ,મરચા ની પેસ્ટ આદુ ની પેસ્ટ નાખી મિશ્રણ તૈયાર કરવું.

  2. 2

    એક નોનસ્ટિક કડાઈ ને મીડીયમ ગેસ ઉપર મૂકી તેમાં આ મિશ્રણને નાખી સતત હલાવતા રહેવું.

  3. 3

    મિશ્રણ થોડુ ઘટ્ટ થવા આવે એટલે ગેસ ધીમો કરી સતત હલાવતા રહેવું. ખાંડવી થઈ ગઈ છે કે નહીં એ જોવા માટે બાજુમાં એક થાળી ઉપર થોડું મિશ્રણ લગાવી ચેક કરી લેવું કે ખાંડવી વળે છે કે નઈ.

  4. 4

    મિશ્રણ તૈયાર થઈ જાય એટલે ગેસ બંધ કરી જેટલું બને એટલું જલ્દી એક થાળીમાં આ મિશ્રણને પાથરી લેવું અને ઠંડુ થવા દો.ત્યારબાદ એના કાપા પાડીને ખાંડવી ના રોલ વાળવા.

  5. 5

    ખાંડવીનો વઘાર કરવા કડાઈ માં તેલ ગરમ કરી,રાઈ,હિંગ, લીલા મરચા ના કટકા, લીમડો તથા થોડા ધાણા નાખીને વઘાર ખાંડવી ઉપર રેડી દેવો.

    ખાંડવી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ઉપર ધાણા,ને કોપરું નાખી ને પણ સજાવી શકાય.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sushma vyas
Sushma vyas @sushfood
પર August 09, 2022 08:21
Mombasa, કેન્યા
હું વેસ્ટર્ન અને ભારતીય રસોઈ ખૂબ સ્વાદિષ્ટ બનવું છું અને રસોઈ હરીફાઈ માં ભાગ લેવાની શોખીન છું.સ્વાદ ને માણવા ને પરખવા નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
August 09, 2022 10:22
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Khandvi

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. શકકરિયા નું ફરાળી શાક (Shakkariya Farali Shak Recipe Gujarati)
  2. ઢાબા સ્ટાઈલ સેવ ટામેટાં નું શાક (Dhaba Style Sev Tomato Shak Recipe In Gujarati)
  3. હોટ ચોકલેટ (Hot Chocolate Recipe In Gujarati)
  4. ઈન્સ્ટન્ટ ચોકો મફિન્સ
  5. આલૂ પરાઠા
  1. લેફ્ટઓવર વધારેલા ઢોકળા (Leftover Vagharela Dhokla Recipe In Gujarati)
  2. સૂરણ બટાકા ની ખીચડી (Suran Bataka Khichdi Recipe In Gujarati)
  3. કાકડી ટામેટાં ને દૂધી નુ સૂપ (Cucumber Tomato Dudhi Soup Recipe In Gujarati)
  4. શીરો
https://cookpad.wasmer.app/in-gu/recipes/16426175
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close