કાકડી ટામેટાં ને દૂધી નુ સૂપ (Cucumber Tomato Dudhi Soup Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh

કાકડી ટામેટાં ને દૂધી નુ સૂપ (Cucumber Tomato Dudhi Soup Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામ ગ્રામ દૂધી
  2. 100 ગ્રામ કાકડી
  3. 1/2 નંગ ટામેટું
  4. 1/4 ચમચી મીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાકડીને છાલ ઉતારીને સમારી લો. દૂધી ને છોલીને ટુકડા કરી લો. ટામેટું પણ સમારી લો.

  2. 2

    એક કુકરમાં ત્રણેય મીક્ષ કરો.મીઠું ને જરૂર મુજબ પાણી ઉમેરીને ત્રણ સીટી વગાડી લો.

  3. 3

    કુકર ઠરે પછી બ્લેન્ડરથી મીક્ષ કરીને ગાળી લો.

  4. 4

    તો તૈયાર છે આપણું હેલ્થી અને ટેસ્ટી સૂપ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

Similar Recipes