સૂરણ બટાકા ની ખીચડી (Suran Bataka Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સૂરણ અને બટાકા ને છોલી લો.ત્યાર બાદ તેને પાણી મા રાખી ને ખમણી લો.આ ખમણ ને ૨ થી ૩ પાણી થી ધોઈ લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં જીરું અને લીમડો નાખી ને તેમાં સૂરણ અને બટાકા નું ખમણ વઘારો.હવે તેમાં મીઠું નાખી ને હલાવી લો.ત્યાર બાદ તેને ઢાંકણ ઢાંકી ને તેની ઉપર પાણી મૂકી ને ૭ થી ૮ મિનિટ માટે ચડવા દો.વચ્ચે એક વાર હલાવી લો જેથી ખમણ નીચે ચોંટી ન જાય.
- 3
હવે ઢાંકણ ખોલી ને તેમાં મરી,આદુ મરચા ની પેસ્ટ,શીંગ નો ભૂકો,ખાંડ અને લીંબુ નાખી ને બધું બરાબર મિક્સ કરી લો.હવે તેને ૨ થી ૩ મિનિટ માટે ગેસ પર રાખો જેથી મસાલા બરાબર મિક્સ થઈ જાય.હવે તેને ગેસ પર થી નીચે ઉતારી લો ને સર્વ કરો.
- 4
તો તૈયાર છે ફરાળ મા ખવાઈ તેવી ટેસ્ટી એવી સૂરણ બટાકા ની ખીચડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સૂરણ ની ખીચડી (Suran Khichdi Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpad_guj#cookpadશ્રાવણ મહિનો એક પવિત્ર મહિના તરીકે માનવામાં આવે છે. ફરાળમાં બટાકાની જગ્યાએ સૂરણ એક બેસ્ટ ઓપ્શન છે. સુરણમાંથી આપણને વિટામિન E અને B 6 મળે છે. સુરણ ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે. સુરણ વેઇટલોસ માટે પણ બેસ્ટ ઓપ્શન છે. Parul Patel -
-
-
-
-
-
સૂરણ ની ફરાળી ખીચડી (Suran Farali Khichdi Recipe In Gujarati)
#EB#WEEK15#Theme 15#ff1 Krishna Dholakia -
-
-
સૂરણ ની ખીચડી (Suran Khichdi Recipe In Gujarati)
#EB#Week15#Cookpadindia#Cookpadgujrati.(Suran Khichdi-Fast Food) Vaishali Thaker -
સૂરણ ની કટલેસ (Suran Cutlet Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમઆજે આઠમ સ્પેશિયલ મે સૂરણ ની કટલેસ ટ્રાય કરી. Krishna Joshi -
-
સામા ની ખીચડી (Sama Khichdi Recipe In Gujarati)
#MBR5#WEEK5 સામા ની ખીચડી(ફરાળી રેસિપી) Vaishali Vora -
-
સુરણ બટાકા ની ખીચડી (Suran Bataka Khichdi Recipe In Gujarati)
મારી ઘરે અગિયારસ હોય કે કોઈ ઉપવાસ હોય તો ઘણી વખત બને છે. સુરણ બટાકા નું શાક બનાવીયે એના કરતા આ ખીચડી બહુ સરસ લાગે છે. Arpita Shah -
-
-
બટાકા શીંગદાણા ની ખીચડી (Bataka Shingdana Khichdi Recipe In Gujarati)
#SJR શ્રાવણ / જૈન રેસીપી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક, ઝટપટ સરળતાથી બનાવી શકાય એવી, ઉપવાસ માટે ખીચડી. Dipika Bhalla -
-
શીંગદાણા બટાકા ની ખીચડી (Shingdana Bataka Khichdi Recipe In Gujarati)
Jayshree Chauhan#ff1 Jayshree Chauhan -
-
-
-
-
-
સૂરણ સાબુદાણાની ફરાળી ખીચડી(Yam Sago farali khichdi recipe in Gujarati)
#GA4#Week14#Yamપોસ્ટ - 21 સૂરણ જેને "Yam" અથવા Elephant foot પણ કહેવાય છે જેમાં ભરપૂર પ્રમાણ માં ફાઇબર્સ હોય છે...તે આંતરડા ના રોગો માં ઔષધિ નું કામ કરે છે...જમણવાર ની દાળ માં વાપરવાથી દાળ ઘટ્ટ અને સ્વાદિષ્ટ બને છે...તેમાં ખટાશ ઉમેરવાથી ખુજલી નથી આવતી.... Sudha Banjara Vasani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16426107
ટિપ્પણીઓ