મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં ના લોટ માં ઘી, મીઠું નાખી પાણી થી લોટ બાંધી, 15 મીનીટ પછી લુવા વાળી, નાની રોટલી વણી, તેની ઉપર ઘી લગાડવું
- 2
બધા મસાલા મિક્સ કરી તૈયાર કરેલ રોટલી પર છાંટી દેવું ત્યારબાદ તેની પટ્ટી વાળી લુઆ તૈયાર કરવા
- 3
અટામણ લઈ વણી પરાઠા તૈયાર કરવા
- 4
લોઢી ગરમ કરી તેલ મૂકી બંને બાજુ શેકી લેવા
- 5
સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16447461















ટિપ્પણીઓ