મસાલા લચ્છા પરાઠા (Masala Lachha Paratha Recipe In Gujarati)

Nimisha Dave
Nimisha Dave @Nimisha_23
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કપઘઉં નો લોટ
  2. 1 ચમચીજીરૂ
  3. 2 ચમચીલાલ મરચુ પાઉડર
  4. મીઠું સ્વાદમુજબ
  5. ઘી જરૂરિયાત મુજબ
  6. સમારેલી કોથમીર
  7. પાણી જરૂરિયાત મુજબ
  8. તેલ / બટર પરાઠા શેકવા માટે
  9. ચાટ મસાલો
  10. ધાણાજીરૂ
  11. શેકેલા જીરાનો પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં ના લોટ માં ઘી, મીઠું નાખી પાણી થી લોટ બાંધી, 15 મીનીટ પછી લુવા વાળી, નાની રોટલી વણી, તેની ઉપર ઘી લગાડવું

  2. 2

    બધા મસાલા મિક્સ કરી તૈયાર કરેલ રોટલી પર છાંટી દેવું ત્યારબાદ તેની પટ્ટી વાળી લુઆ તૈયાર કરવા

  3. 3

    અટામણ લઈ વણી પરાઠા તૈયાર કરવા

  4. 4

    લોઢી ગરમ કરી તેલ મૂકી બંને બાજુ શેકી લેવા

  5. 5

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nimisha Dave
Nimisha Dave @Nimisha_23
પર

ટિપ્પણીઓ

Similar Recipes