પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)

#ATW3
#ChefStory
#પંજાબી સબ્જી
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#ATW3
#ChefStory
#પંજાબી સબ્જી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પનીરને કોટિંગ કરવા માટે મેંદાનો લોટ એક ચમચી અથવા કોર્ન ફ્લોર લઈને છાંટી દેવાનો પછી તેના પર જરા મીઠું છાંટી દેવું અને મિક્સ કરી દેવું પછી તળી લેવું હું તળિયા વગરનું જ નાખું છું જે રીતે કરવું એ પ્રમાણે કરવાનું
- 2
- 3
હવે ડુંગળી અને ટામેટાની ગ્રેવી માટે તેને સમારી અને ક્રશ કરી લેવા. આદુ-મરચા અને લસણની પેસ્ટ બનાવી લેવી. હવે કડાઈમાં બટર અથવા તેલ મૂકી આદુ-મરચાની પેસ્ટ અને સાંતળી લેવી સાથે લસણની પેસ્ટ પણ નાખી દેવી ત્યાર પછી ક્રશ કરેલી ડુંગળીને નાખી ટામેટા નાખી દેવા અને બંને ચડવા લાગે ત્યારે હળદર મીઠું લાલ મરચું પાઉડર ધાણાજીરૂ ગરમ મસાલો આ બધું નાખીને તેને સરસ થી સસડવા દેવાનું.
- 4
હવે સરસ ચડી જાય એટલે ગ્રેવીમાં 1/2 ગ્લાસ પાણી નાખી ચડવા દો અને પનીર નાખી દો પાંચ સાત મિનિટ પછી ગેસ બંધ કરી દો તૈયાર છે પનીર ટીક્કા મસાલા.
Keywords
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ (2)