રોસ્ટેડ ટોમેટો એન્ડ કેરેમલાઇઝડ ઓનિયન પાસ્તા (Roasted Tomato Caramelized Onion Pasta Recipe In Gujara

Monali Dattani @Monali_dattani
રોસ્ટેડ ટોમેટો એન્ડ કેરેમલાઇઝડ ઓનિયન પાસ્તા (Roasted Tomato Caramelized Onion Pasta Recipe In Gujara
રાંધવાની સૂચનાઓ
- 1
ટોમેટો, લસણ અને મરચું ને રોસ્ટ કરી લો. ટામેટાં ને પાણીના બાઉલ માંનાખી છાલ કાઢી લો. ડુંગળી ને લાંબી સમારી લો. એક પેન માં તેલ નાખી ડુંગળી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી કેરેમલાઇઝડ કરી લો.
- 2
પાસ્તા ને ગરમ પાણી માં નાખી મીઠું અને 1/2 ચમચી તેલ નાખી 5-7 મિનિટ થવા દો. પછી ચાળણીમાં કાઢી ઠંડુ પાણી નાખી દો. ટામેટાં, મરચુ અને લસણ ને જીણું સમારી લો. ડુંગળી ની પેસ્ટ બનાવી દો. હવે એ જ પેન માં ટામેટાં, મરચું અને લસણ નાખી સાંતળી લો. પછી 1 કપ પાણી નાખી કૂક થવા દો. હવે ડુંગળી ની પેસ્ટ નાખી સાંતળી લો.
- 3
હવે પાસ્તા, ઓરેગાનો, ચીલી ફલેક્સ, મીઠું નાખી મિક્સ કરી લો. ઉપર થી ચીઝ નાખી ગરમાગરમ સર્વ કરો. તો તૈયાર છે રોસ્ટેડ ટોમેટો કેરેમલાઇઝડ ઓનીયન પાસ્તા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16508215











ટિપ્પણીઓ (4)