ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ખીરૂ કાઢી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને આદું મરચાં ની પેસ્ટ ઈનો નુ પેકેટ નાખી બરાબર હલાવી લો પછી એક થાળીમાં તેલ લગાવી ખીરાને પાથરી તેના પર લાલ મરચું પાઉડર નાખોપછી વરાળ માં પાંચ મિનિટ થવાદો
- 2
થઈ જાય વધારીયા માં તેલ ગરમ કરો તેમાં રાઈ અને જીરું લીલું મરચું અને લીમડો નાખી વધાર થાળી પર પાથરીદો પછી કાપા પાડી ગરમાગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16546208




ટિપ્પણીઓ