રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)

Krupa Kapadia Shah @krupa_kapadia_shah08
#LCM
#cookpadindia
#cookpadindiagujarati
આ ખીચડી ખૂબ જ ગુણકારી અને સ્વાદ માં લાજવાબ બને છે.
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM
#cookpadindia
#cookpadindiagujarati
આ ખીચડી ખૂબ જ ગુણકારી અને સ્વાદ માં લાજવાબ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને દાળ એક વાસણ માં લો. 3-4 પાણી એ ધોઈને બાજુ પર મૂકો.
- 2
એક પ્રેશર પેન માં વઘાર માટે તેલ અને ઘી લો. બીજી બધી વઘાર ની સામગ્રી ઉમેરો. ગેસ ચાલુ કરો.
- 3
રાઇ તતડે પછી ડુંગળી નખો ને ગુલાબી થાય પછી સૂકા મસાલા નખો. ત્યારબાદ થોડુ પાણી નાખો ને મસાલા ચડવા દો.
- 4
હવે બાકીના તમામ શાક ને પલાડેલા ચોખા અને દાળ ઉમેરો.
- 5
જરૂર મુજબ પાણી નાંખી પ્રેશર પેન બંધ કરો. 3 સીટી મારો ને 5 મિનિટ ધીમા તાપ પર થવા દો.
- 6
તૈયાર રજવાડી ખીચડી પીરસો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16562203









ટિપ્પણીઓ (6)