રાંધવાની સૂચનાઓ
- 1
ગેસ ઉપર તપેલીમાં પાણી ગરમ કરો તેમાં ક્રશ કરેલી લીલા મરચાં, બેકિંગ સોડા અને મીઠું નાખી ઉકાળો પછી ગેસ બંધ કરી તેમાં દળેલી ખાંડ અને તેલ નાખી હલાવી લો
- 2
કથરોટ માં મઠનો લોટ અને અડદનો લોટ મિક્સ કરી ચાળી લો તેમાં ક્રશ કરેલ અજમો-જીરુ, હિંગ નાખો પછી ઉકાળી ને હુંફાળુ થયેલા પાણીથી કઠણ લોટ બાંધી લો અને 15 મિનિટ ઢાંકીને રાખી દો પછી લોટ ઉપર તેલ લગાવી દસ્તાથી લોટને ટીપી સોફ્ટ કરી લો અને નાના લુઆ બનાવી પાટલી ઉપર વેલણથી વણી લો
- 3
દેશ ઉપર કડાઈમાં તેલ ગરમ કરી medium flame ઉપર આછા ગુલાબી રંગના મઠીયા ને તળી લો મઠીયા ઠરે પછી એરટાઈટ ડબામાં ભરી દો અને તહેવારો માં મીઠાઇની સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
- મેથી સુજી હાંડવો (Methi Sooji Handavo Recipe In Gujarati)
- વેજીટેબલ જાલફ્રેઝી (Vegetable Jalfrezi Recipe In Gujarati)
- જૈન છોલે ચણા મસાલા (Jain Chhole Chana Masala Recipe In Gujarati)
- રવા બ્રેડ ટોસ્ટ (Semolina Bread Toast Recipe In Gujarati)
- ચોકોનટ સંડે આઈસ્ક્રીમ (Choconut Sundae Icecream Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16615091







ટિપ્પણીઓ (3)