કોથમીર, ફુદીનો, આદું અને મરચાં ને પ્રોપર સાફ કરો. મિક્સર જાર માં લો.
તેમાં બધા સૂકા મસાલા નાખો આઈસ ક્યુબ નાખો લીંબુ પણ જેથી પાણી ગ્રીન રે. તેને ક્રશ કરો.
એક તપેલી માં પાણી લો તેમાં પેસ્ટ નાખો પાણીપુરી નું પાણી રેડી.. સર્વ કરો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (6)