વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)

Avani Parmar @cook_23168717
રાંધવાની સૂચનાઓ
- 1
પાસ્તા ને મીઠું,તેલ એડ કરી બાફી લો.
- 2
પેન માં બટર મૂકી તેમાં લસણ, કાંદા એડ કરી 1 મિનિટ કૂક કરો. હવે મેંદો એડ કરી સરખું મિક્સ કરો. દૂધ,મલાઇ એડ કરી મિક્સ કરો.મરી પાઉડર, પાસ્તા સિઝનીગ્,મીઠું એડ કરી મિક્સ કરો.
- 3
હવે બેબીકોર્ન્, બ્રોકોલિ,કેપ્સિકમ એડ કરી મિક્સ કરી ચીઝ સ્લાઇસ એડ કરી મિક્સ કરો. સોસ ઘટ્ટ થાય એટલે પાસ્તા,ખાંડ એડ કરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી 2-3 કૂક કરી લો.
- 4
રેડી છે વ્હાઈટ સોસ પાસ્તા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16684898











ટિપ્પણીઓ (7)