વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)

Avani Parmar
Avani Parmar @cook_23168717

વ્હાઈટ સોસ પાસ્તા (White Sauce Pasta Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 સર્વિંગ્સ
  1. 200ગ્રામ પાસ્તા
  2. મીઠું સ્વાદ પ્રમાણે
  3. 1 tspતેલ
  4. ▶️ સોસ માટે
  5. 1 નંગકાંદા ઝીણા કટ કરેલા
  6. 7-8લસણ ની કળી કટ કરેલું
  7. 1 tbspકેપ્સિકમ
  8. 3 નંગ બેબીકોર્ન
  9. 2 tspબ્રોકોલિ
  10. 2 કપદૂધ
  11. 1 tbspદૂધ ની ફ્રેશ મલાઈ
  12. 2મોટા ટુકડા બટર
  13. 1 tbspમેંદો
  14. મીઠું સ્વાદ પ્રમાણે
  15. 1 tspમરી પાઉડર
  16. 1 tspપાસ્તા સિઝનીગ્
  17. 2-3ચીઝ સ્લાઇસ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    પાસ્તા ને મીઠું,તેલ એડ કરી બાફી લો.

  2. 2

    પેન માં બટર મૂકી તેમાં લસણ, કાંદા એડ કરી 1 મિનિટ કૂક કરો. હવે મેંદો એડ કરી સરખું મિક્સ કરો. દૂધ,મલાઇ એડ કરી મિક્સ કરો.મરી પાઉડર, પાસ્તા સિઝનીગ્,મીઠું એડ કરી મિક્સ કરો.

  3. 3

    હવે બેબીકોર્ન્, બ્રોકોલિ,કેપ્સિકમ એડ કરી મિક્સ કરી ચીઝ સ્લાઇસ એડ કરી મિક્સ કરો. સોસ ઘટ્ટ થાય એટલે પાસ્તા,ખાંડ એડ કરી મિક્સ કરી ઢાંકણ ઢાંકી 2-3 કૂક કરી લો.

  4. 4

    રેડી છે વ્હાઈટ સોસ પાસ્તા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes