વેજીટેબલ ટોસ્ટ સેન્ડવીચ (Vegetable Toast Sandwich Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૧ સર્વિંગ
  1. ૪ નંગસ્લાઈસ બ્રેડ
  2. ગ્રીન ચટણી જરૂર મુજબ
  3. બટર જરૂર મુજબ
  4. ૧ નંગ બાફેલું બટાકુ
  5. ૨ નંગ ટામેટા
  6. ૨ નંગડુંગળી
  7. ૧ નંગ કાકડી
  8. ૧ ટી સ્પૂનસેન્ડવીચ મસાલો
  9. કેચઅપ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધા વેજીટેબલ ને સ્લાઈસ સમારી લો.ગ્રીન ચટણી તૈયાર કરી લો.

  2. 2

    ત્યાર બાદ બ્રેડ ની સ્લાઈસ પર બટર લગાવી લો.ત્યાર બાદ ગ્રીન ચટણી લગાવી લો.ત્યાર બાદ બધા વેજીટેબલ ને વારાફરતી મૂકતા જાવ અને સેન્ડવીચ મસાલો છાટતા જવું.હવે તેના ઉપર ચટણી વાળી બીજી સ્લાઈસ મૂકો અને ઉપર બટર લગાવી લો.

  3. 3

    ત્યાર બાદ તેને ટોસ્ટર માં મૂકી ને તેને ટોસ્ટ કરી લો.ટોસ્ટ થાય એટલે તેને એક પ્લેટ મા કાઢી લો.

  4. 4

    તો તૈયાર છે વેજીટેબલ ટોસ્ટ સેન્ડવીચ. સર્વ કરેલ છે.

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes