કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

#CWM2
week2
#HathiMasala
#cookpadindia

#CWM2
week2
#HathiMasala
#cookpadindia

વધુ વાંચો

છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati)

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1

#CWM2
week2
#HathiMasala
#cookpadindia

#CWM2
week2
#HathiMasala
#cookpadindia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 mins.
3 servings
  1. 1 વાડકીકાબુલી ચણા
  2. 2ડુંગળી
  3. 2ટામેટાં
  4. 1 ચમચીલસણ આદુ મરચાં ની પેસ્ટ
  5. 1 ચમચીછોલે મસાલા
  6. 1/4 tspહળદર
  7. 1/2 tspલાલ મરચું
  8. 1 tspલીંબુ નો રસ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. તેલ
  11. કોથમીર
  12. પૂરી માટે:
  13. 1 વાડકીઘઉં નો લોટ
  14. 1/4 tspઅજમો
  15. મીઠું સ્વાદાનુસાર
  16. તેલ મોણ અને તળવા માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 mins.
  1. 1

    કાબુલી ચણા ધોઈ ગરમ પાણીમાં 6 થી 7 કલાક જેવું પલાળી રાખો. પ્રેશર કુક કરી બાફી લો.

    છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી ની પેસ્ટ સાંતળો. પછી એમાં આદુ લસણ મરચાં ની પેસ્ટ સાંતળો અને સૂકા મસાલા નાખી સાંતળો. પછી ટામેટાં ની પેસ્ટ સાંતળો.

    છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પેસ્ટ માં થી તેલ છૂટું પડે એટલે બાફેલા કાબુલી ચણા, મીઠું તથા જરૂર મુજબ પાણી ઉમેરી થોડી વાર પકાવો. છેલ્લે લીંબુ નો રસ અને કોથમીર ઉમેરી મિક્સ કરો.

  4. 4

    પૂરી ની કણક માટે ઘઉં ના લોટ માં મીઠું અને તેલ નું મોણ નાખી પાણી ઉમેરી લોટ ગુંથી લો. ઢાંકીને મૂકી રાખો. એમાં થી માપસર ના લુઆ કરી પૂરી વણી તળી લો.

    છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    છોલે પૂરી (Chhole Poori Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છોલે પૂરી સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Gaurav Suthar
Sonal Gaurav Suthar @soni_1
પર December 14, 2022 11:49
❤️ to cook
વધુ વાંચો

ટિપ્પણીઓ

Sonal Jayesh Suthar
Sonal Jayesh Suthar @sonal_1676
December 14, 2022 13:19
Very nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. આલુ મસાલા સેવ (Aloo Masala Sev Recipe In Gujarati)
  2. ઓનીઅન ટોમેટો સુપ રેસ્ટોરન્ટ સ્ટાઇલ (Onion Tomato Soup Restaurant Style Recipe In Gujarati)
  3. પંજાબી ગ્રેવી મસાલા પ્રીમિક્સ (Punjabi Gravy Masala Premix Recipe In Gujarati)
  4. દૂધપાક (Doodhpak Recipe In Gujarati)
  5. કુકર હાંડવો (Cooker Handvo Recipe In Gujarati)
  1. મહીકા ના પુડલા (Mahika Pudla Recipe In Gujarati)
  2. રીંગણ વટાણા નું શાક (Ringan Vatana Shak Recipe In Gujarati)
  3. ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
  4. મિક્સ વેજીટેબલ પરાઠા (સ્ટાર પરાઠા)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16687478
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close