વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)

વેજીટેબલ ખીચડીમાં તમે તમારી મનપસંદના કોઈપણ વેજીટેબલ્સ નાખીને હેલ્થી અને ટેસ્ટી ખીચડી બનાવી શકો છો
#WLD
#CWM2
#Hathimasala
#cookpadindia
#cookpadgujrati
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
વેજીટેબલ ખીચડીમાં તમે તમારી મનપસંદના કોઈપણ વેજીટેબલ્સ નાખીને હેલ્થી અને ટેસ્ટી ખીચડી બનાવી શકો છો
#WLD
#CWM2
#Hathimasala
#cookpadindia
#cookpadgujrati
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દાળ અને ચોખાને મિક્સ કરી ધોઈ અડધા કલાક માટે પલાળી રાખો. બધા વેજીટેબલ્સને કટ કરી લો(મેં કોબીજ ફુલાવર વટાણા કેપ્સીકમ બટાકુ અને ટામેટું લીધા છે)
- 2
કુકરમાં વઘાર માટે તેલ અને ઘી ગરમ કરી તેમાં ખડા મસાલા અને રાઈ જીરું નાખો પછી તેમાં હિંગ લસણ મરચાની પેસ્ટઅને બધા કટ કરેલા વેજીટેબલ્સ નાખો પછી બધા સુકા મસાલા એડ કરીને એક મિનિટ માટે સાંતળો પછી તેમાં પલાળેલા દાળ ચોખા અને જરૂર મુજબ(મેં ચાર કપ પાણી લીધું છે) પાણી નાખીને મિક્સ કરી ત્રણ સીટી વગાડી લો
- 3
કુકર ઠંડુ થઈ જાય પછી ખીચડી ને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (7)