સ્ટફ પનીર મસાલા (Stuffed Paneer Masala Recipe In Gujarati)

#WLD
#CWM2
#Hathimashla
ડીનર મા લેવાય એવી ટેસ્ટી ખડા મસાલા અને કીચન કિગ મસાલા નો ઉપયોગ કરી મેં આ રેસિપી બનાવી મેથડ થોડી અલગ છે પણ ખાવા મા એકદમ બહાર જેવી છે આશા છે તમને જરૂર ગમશે
સ્ટફ પનીર મસાલા (Stuffed Paneer Masala Recipe In Gujarati)
#WLD
#CWM2
#Hathimashla
ડીનર મા લેવાય એવી ટેસ્ટી ખડા મસાલા અને કીચન કિગ મસાલા નો ઉપયોગ કરી મેં આ રેસિપી બનાવી મેથડ થોડી અલગ છે પણ ખાવા મા એકદમ બહાર જેવી છે આશા છે તમને જરૂર ગમશે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક પેન માં તેલ ગરમ કરી તેમાં તજ, લવિંગ, ઈલાયચી નાખી સમારેલાં ટામેટાં નાખી દો હવે તેમાં લીલા મરચાં અને લસણની કળીઓ નાખી થોડી વાર થવા દો હવે તેમાં કાજુ અને મંજૂરી નાખી ઢાંકી ટામેટાં ચડી જાય ત્યાં સુધી થવા દો અને ઠંડું કરી પ્યુરી બનાવી લો હવે બીજા પેન માં તેલ ગરમ કરી તેમાં સૂકું લાલ મરચું નાખી ઝીણી સમારેલી ડુંગળી અને આદું નાખી બરાબર હલાવી લો ડુંગળી ગુલાબી રંગ ની થાય એટલે તેમાં ઝીણું સમારેલું ટામેટું નાખી બરાબર હલાવી થવા દો
- 2
હવે તેમાં બધા મસાલા કરી લો કસુરી મેથી નાખી બરાબર હલાવી બનાવેલી ટામેટા ની પેસ્ટ નાખી બરાબર હલાવી લો હવે તેમાં પનીર છીણી લો
- 3
હવે ચીઝ છીણી લો થોડી મલાઈ નાખી બરાબર હલાવી ગ્રેવી તૈયાર કરી લો હવે એક બાઉલમાં ચીઝ છીણી લો તેમાં મીઠું, ચાટ મસાલો, લાલ મરચું, લીલું મરચું, કસુરી મેથી, મલાઈ નાખી બરાબર હલાવી સ્ટફિંગ તૈયાર કરી લો હવે પનીર ના ટુકડા કરી વચ્ચે બનાવેલું સ્ટફિંગ ભરી પનીર તૈયાર કરી લો
- 4
હવે સર્વિગ બાઉલમાં પહેલા બનાવેલી ગ્રેવી મુકી ઉપર સ્ટફ પનીર મુકી ધાણા મુકી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ પનીર મસાલા(Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#Punjabiપંજાબી શાક હવે એકદમ બહાર જેવું જ થશે.. માટે તમે પણ આ રેસીપી ઘરે જરૂર બનાવો.. Uma Buch -
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
પનીર ભુરજી સ્ટફ્ડ સ્પિનેચ રેપ(paneer bhurji stuffed spinach wrap recipe in Gujarati)
#સુપરશેફ૨અલગ અલગ લોટ માંથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે એજ રીતે મેં ચણા ના લોટ નો ઉપયોગ કરી આ એક હેલ્ધી ડિશ તૈયાર કરી છે જેમાં પનીર ભુરજી નું સ્ટફિંગ મૂકી રોલ વાળી ને કટ કરી ચીઝ થી ગાર્નિશ કરી સર્વ કર્યું છે. Bhumika Parmar -
પનીર મખની સબ્જી (Paneer Makhani Sabji Recipe In Gujarati)
આપણે સંગીતા જાનીના ઓનલાઇન ગ્રેવી એપિસોડ માં સાથે બનાવેલી ગ્રેવી, તેની રેસિપી શેર કરું છું Hetal Chauhan -
-
-
કોર્ન કેપ્સિકમ મસાલા (corn capsicum masala recipe in Gujarati)
#સુપરશેફ૧શાક અને કરીસ કોનટેસટ માટે મેં આજે કોર્ન કેપ્સીકમ મસાલા બનાવ્યું છે.જે પરાઠા કે રોટી સાથે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
બટર પનીર મસાલા જૈન (Butter Paneer Masala Jain Recipe In Gujarati)
શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે એકટાણાં કરીએ ત્યારે ડુંગળી લસણ વગરનું બનાવવાનું હોવાથી આજે મેં બટર પનીર મસાલા ડુંગળી લસણ વગર બનાવ્યા છે#cookpadindia#cookpadgujrati#SJR Amita Soni -
પનીર પાલક ડલાસ્કા જૈન (Paneer Palak Dalaska Jain Recipe In Gujarati)
#PC#PANEER#શ્રાવણ#પાલક#STUFFED#PALAK_PANEER#DIPFRY#PARTY#LUNCHBOX#BREAKFAST#DINNER#FUSION#COOKPADINDIA#COOKPADGUJRATI મૌલિક વાનગી છે જે મેં પાલક પનીરને સ્વાદને એક અલગ સ્વરૂપે રજૂ કરેલ છે. ડલાસ્કા એક મેક્સિકન વાનગી છે તેને મેં ઇન્ડિયન ટચ આપીને બનાવેલ છે. Shweta Shah -
સ્મોકી કાજુ મસાલા કરી જૈન (Smokey Kaju Masala Curry Jain Recipe In Gujarati)
#EB#CookpadIndia#COOKPADGUJRATIWeek3 કાજુ માં કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ અને ઝીંક હોય છે, તેમાં ફેટી એસિડ પણ હોય છે જે કોલેસ્ટ્રોલ અને ઓછો કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત કેલ્સિયમ પણ સારા પ્રમાણમાં હોય છે જે હાડકાને મજબૂત કરવા માટે ઉપયોગી રહે છે. પંજાબી સબ્જી માં કાજુ ની સબ્જી બે પ્રકાર ના સ્વાદની બને છે. એક કાજુ મસાલા કરી જે તીખી હોય છે જ્યારે ખોયા કાજુ એ ગળી સબ્જી હોય છે અહીં કાજુ મસાલા કરીને કોલસાનો ધુમાડો આપીને સ્મોકી ફ્લેવર વાળી તૈયાર કરેલ છે. જે સ્વાદમાં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ છે આ રીતે બનાવવા થી સબ્જી એકદમ બહાર જેવી જ લાગે છે તો તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરો છો. અહીં મેં તેની સાથે પરાઠા, છાશ, સૂપ, પાપડ ,અથાણું અને કેરી સર્વ કરેલ છે. Shweta Shah -
ઢાબા સ્ટાઈલ મટર પનીર (Dhaba Style Matar Paneer Recipe In Gujarati)
#AM3 આ સબ્જી મારા ઘરે બધાને બહુ ભાવે છે મારા ઘરે અઠવાડિયામાં એક વાર્ આ સબ્જી બને છે મેં આ રેસિપી તમે મારી સાથે શેર કરી છે આશા છે કે તમને બધાને ગમશે Arti Desai -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11આજે મે શાહી પનીર ની સબ્જી બનાવી છે,આ સબ્જી ને તમે ખાઈ શકો છો,ખુબ જ ટેસ્ટી એકદમ રેસ્ટોરન્ટ જેવી જ બની છે,તો તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર ગમશે. Arpi Joshi Rawal -
-
પનીર ટીકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
આજે મૈં ડિનર માટે માં બનાવ્યું પનીર ટિક્કા મસાલા એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ.મારા કિડ્સ ને બહુ ભાવે છે.અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે. #GA4 #Week1 Tejal Hiten Sheth -
-
ચીઝી પાલક પનીર બોલ્સ (Cheesy Palak Paneer Balls Recipe In Gujarati)
પાલક પનીર બોલ્સ ઘણી બધી અલગ અલગ રીતે બનતા હોય છે. ઘણા મકાઈના લોટનો ઉપયોગ કરે છે ઘણા બટેટાનો ઉપયોગ કરીને બનાવે છે, મેં આજે રવાનો ઉપયોગ કરી અને આ બોલ્સ બનાવ્યા છે. રવાને પહેલા પાલક પ્યુરીમાં ઉકાળી અને ઉપમા જેવું કરી અને પછી તેના બોલ બનાવી તેમાં સ્ટફિંગ કર્યું છે. અને ડીપ ફ્રાય કરવાના બદલે અપમ પેનમાં તેને સેલો ફ્રાય કર્યા છે. Hetal Chirag Buch -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#GA4#week1#Punjabi Shweta Kunal Kapadia -
પનીર તુફાની (Paneer Toofani Recipe In Gujarati)
આ મે સંગીતાબેન જાની સાથે ઝૂમ લાઈવ મા તેને જે રેડ મખની ગ્રેવી સિખાડી તેનો ઉપયોગ કરી ને મે પનીર તુફાની બનાવ્યું છે જે ખુબ સરસ બન્યું ને ઘરના તો આંગળા ચાટતા રહી ગયા Shital Jataniya -
-
-
-
પનીર પટિયાલા (paneer patiala recipe in gujarati)
આ એક પંજાબી સબ્જી છે જેમાં પાપડમાં પનીરનું મિશ્રણ નું સ્ટફિંગ કરવામાં આવે છે અને તેને ગ્રેવી સાથે કરવામાં આવે છે.#માઇઇબુક #માયઈબૂક #myebookpost13 #માયઈબૂકપોસ્ટ13 #superchef1 #સુપરશેફ1 #superchef1post2 #સુપરશેફ1પોસ્ટ2 #myebook Nidhi Desai -
પનીર ટીકા મસાલા(paneer tika masala in Gujarati)
#goldenapron3#week 21 [SPICY]આજે આપણે હોટેલ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા બનાવશું કે જેની અંદર ખડા મસાલા નો વપરાશ થશે જેનાથી શાક જેનાથી શાક spicy એટલે કે તીખું બનશે. Kotecha Megha A. -
પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
એકદમ સરળ અને ટેસ્ટી પનીર ભૂર્જી.#AM3#cookpadindia#aanal_kitchen Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati)
#MW2#post 2મકાઈ અને પનીર, ચીઝ સબ્જી બહુ જ હેલ્ધી અને ડીલીશ્યસ થઈ છે. કીડ્સ માટે હેલ્ધી ડીનર છે. Avani Suba -
પનીર સાવરમાં(paneer savar recipe in gujarati)
#ઈસ્ટ આ વાનગી કોલકોતા ની સ્ટ્રીટ ફૂડ અને ખુબજ પ્રચલિત વાનગી છે આ વાનગી ને લાંચ કે ડિનર માં બનાવી શકાય અને છોકરા ઓ ને ટિફિન માં પણ બનાવી આપી શકાય. આ રેસિપ ને બનાવી ને ટ્રાય કરો અને મને કૉમેન્ટ કરી કહેજો કે કેવી બની . અને જો તમને પસંદ આવેતો વધુ માં વધુ લાઈક અને કૉમેન્ટ જરૂર કરજો. Vaidarbhi Umesh Parekh -
પનીર ભૂરજી (Paneer Bhurji Recipe In Gujarati)
#mr આ એક પરંપરાગત પંજાબી વાનગી છે જેને દૂધ ઉકાળીને, ફાડીને અને એમાંથી પનીર બનાવીને બનાવાય છે. આ વાનગી તૈયાર પનીરને છીણીને પણ બનાવી શકાય છે પરંતુ મે આજે પરંપરાગત રીતે ઘરે પનીર બનાવીને આ ભુર્જીને બનાવી છે તો આશા છે કે તમને બધાને ગમશે. Vaishakhi Vyas -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
આજે ડિનર માં બનાવ્યું શાહી પનીર, પરાઠા અને મસાલા પાપડ 🥰#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
More Recipes
ટિપ્પણીઓ (2)