કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વસાણું પાક (Vasanu Paak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વસાણું પાક (Vasanu Paak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વસાણું પાક (Vasanu Paak Recipe In Gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476

#VR
#MBR7
Week 7
વસાણું એ અલગ અલગ પ્રકારના તેજાના ને વાટી ને બનાવા માં આવે છે. શિયાળાની ઋતુ એટલે હેલ્થ બનાવા ની રૂતુ. આપણા વડવાઓ શિયાળામાં કાટલું પાક બનાવીને ખાતા અને ખવડાવતા કે જેથી આખું વર્ષ હેલ્થ સારી રહેતી. તો મેં અત્યાર ના ટ્રેન્ડ મુજબ લો કેલરી અને ખાંડ ફ્રી વસાણું પાક બનાવ્યો છે તો ટ્રાય જરૂર કરજો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 કપપીનટ બટર
  2. 3/4 કપઠળિયા કાઢેલી ખજૂર
  3. 1 કપસમારેલો ઓર્ગેનિક ગોળ
  4. 3/4 કપકોર્ન ફ્લેક્સ નો ભુક્કો
  5. 1 કપશેકેલા ઓટ્સ નો ભુક્કો
  6. 1/4 કપટોપરા નું છીણ
  7. 1 ટેબલ સ્પૂનશેકેલી ખસખસ
  8. 1/2 ટીસ્પૂનઈલાયચી પાઉડર
  9. 1/2 ટેબલ સ્પૂનગુન્દ નો પાઉડર
  10. 1/8 ટીસ્પૂનકાળા મરી પાઉડર
  11. 1/4 ટીસ્પૂનતજનો પાઉડર
  12. 1/8 ટીસ્પૂનશેકેલી મેથી નો પાઉડર
  13. 1/2 ટેબલ સ્પૂનગંઠોડા પાઉડર
  14. 2 ટેબલ સ્પૂનસૂંઠ પાઉડર
  15. 1/8 ટીસ્પૂનતાજુ છીણેલું જાયફળ
  16. 1/4 કપસમારેલા ડ્રાય ફ્રુટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    નોનસ્ટિક કડાઈમાં પીનટ બટર ઉમેરો અને તે ઓગળે ત્યાં સુધી ધીમા તાપે તેને હલાવો. પછી ખજૂર ઉમેરો અને ખજૂર નરમ થાય ત્યાં સુધી તેને હલાવો. હવે તેમાં ગોળ ઉમેરો અને તે ઓગળે ત્યાં સુધી હલાવતા રહો પછી તેમાં કોર્નફ્લેક્સનો ભૂકો અને ઓટ્સનો ભૂકો નાખો. તે બધાને એકસાથે મિક્સ કરો.

    વસાણું પાક (Vasanu Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વસાણું પાક (Vasanu Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં ટોપરા નું છીણ, ખસખસ, ઇલાયચી પાઉડર, શેકેલી મેથી પાઉડર, તજ પાઉડર, ગંઠોડા પાઉડર, સૂંઠ પાઉડર, ગુંદર પાઉડર, ડ્રાય ફ્રુટ અને તાજુ છીણેલુ જાયફળ ઉમેરો. પછી આ બધાને મિક્સ કરી લો અને ગેસ બંધ કરી દો.

    વસાણું પાક (Vasanu Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વસાણું પાક (Vasanu Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે મિશ્રણને ગ્રીસ કરેલા મોલ્ડમાં શિફ્ટ કરો. તેને દબાવીને 15 મિનિટ સુધી ઠંડુ થવા દો. પછી તેને ટોપરા ના છીણ થી ગાર્નિશ કરો અને તેને ફરીથી દબાવો. તેને મનપસંદ આકારમાં કાપીને પ્લેટમાં લો અને તેને ટોપરા ના છીણ અને ખસખસ ગાર્નિશ કરી સર્વ કરો.

    વસાણું પાક (Vasanu Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વસાણું પાક (Vasanu Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વસાણું પાક (Vasanu Paak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર December 20, 2022 12:05
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
March 13, 2023 17:54
@HaritaMendha1476 Yummmmy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કાજુ ગાંઠીયા(Kaju Ganthiya Recipe In Gujarati)
  2. લસણ વાળું રીંગણાં બટાકા નું શાક (Lasan Valu Ringan Bataka Shak Recipe In Gujarati)
  3. દાળ તડકા (Dal Tadka Recipe In Gujarati)
  4. વટાણા ની કચોરી (Vatana Kachori Recipe In Gujarati)
  5. રવા નો શિરો (Rava Sheera Recipe In Gujarati)
  1. મસાલા ભાત (Masala Rice Recipe In Gujarati)
  2. બીટ સેવ (Beetroot Sev Recipe In Gujarati)
  3. મમરા ના લાડુ (Mamara Ladoo Recipe In Gujarati)
  4. છોલે કુલચા (Chhole Kulcha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16702268
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close