રાંધવાની સૂચનાઓ
- 1
લોટ બાંધવા ના તાંસળામાં લોટ સાથેની બધી જ સામગ્રી ભેગી કરી લો. હવે તેમાં થોડું થોડું પાણી ઉમેરી રોટલી નો લોટ બાંધી એ છે તેવો લોટ બાંધી લો. હવે અટામણનો ઉપયોગ કરી પાતળી રોટલી વણી લો.
- 2
હવે તેને એક બાજુથી થોડીક થવા દો અને બીજી બાજુ આખી થઈ જાય એટલે થોડીક થયેલી સાઇડ ઉપર તેલ લગાવી કપડાની મદદ થી શેકી લો તેવી જ રીતે બીજી બાજુ પણ શેકી લો. કડક થઈ જાય એટલે થવી પરથી ઉતારી લો. તૈયાર છે જીરા મસાલા ખાખરા.
Top Search in
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16702703








ટિપ્પણીઓ (6)