કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)

Ishwari Mankad
Ishwari Mankad @cook_27233233

#LCM2

#LCM2

વધુ વાંચો

શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati)

Ishwari Mankad
Ishwari Mankad @cook_27233233

#LCM2

#LCM2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

3 લોકો
  • કોફતા માટે
  • 1જૂડી પાલક
  • 1 ચમચીખાંડ
  • 100 ગ્રામપનીર
  • 2ચમચા ચણા નો લોટ
  • આદુ મરચા ની પેસ્ટ
  • 1ચમચો તેલ શેકવા માટે
  • મરી પાઉડર જરુર પ્રમાણે
  • મીઠું સ્વાદ અનુસાર
  • સલરી માટે
  • 1ચમચો મેંદો
  • 1 ચમચીકોર્ન ફ્લોર
  • ગ્રેવી માટે
  • 4/5ટમેટ
  • 1 નંગડુંગળી
  • કટકો આદુ
  • કિચન કિંગ મસાલો જરુર મુજબ
  • 2 ચમચીમરચા ની ભુકી
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીખાંડ
  • બટર/તેલ મિક્સ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાલક ને ધોઈ લો પછી મીક્ષ્ચર મા ક્રશ કરી લો તેમા થોડુ પાણી ને ખાંડ નાખી ને ક્રશ કરો હવે એક કડાઇ મા થોડુ તેલ મુકી ને તેમા આદુ મરચા ની પેસ્ટ નાખી ને હલાવો ત્યારબાદ ચણા નો નાખી ને શેકો હવે કલર બદલે એટલે

    શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમા પાલક ની પ્યુરી નાખો ને હલાવો થોડુ પાણી બળે ત્યાં સુધી હલાવો થોડુ રૂમ ટેમ્પરેચર થાય એટલે તેમા મીઠું સ્વાદ મુજબ નાખો હવે બીજી બાજુ પનીર નુ ખમણ કરો અને તેમા મરી પાઉડર મીઠું સ્વાદ મુજબ નાખી ને હલાવો ને એ ના નાના નાના બોલ તૈયાર કરો

    શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે ટામેટાં આદુ ડુંગળી નાખી ને ક્રશ કરો (આ બધા ને પહેલા સાતળી લો તો ટેસ્ટ વધુ સારો આવશે) હવે ગ્રેવી તૈયાર છે બીજી બાજુ પાલક વાળો ડો ને મસળી લો તેલ વાળા હાથ કરી હાથે થી થેપલી કરી ને તેમા અંદર પનીર બોલ મુકો ને પછી લાડુ નો આકાર આપો

    શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક બાઉલ મા મેંદો અને કોર્ન ફ્લોર ની સલરી કરો હવે તેને ડીપ ફ્રાય કરો એ થાય જાય એટલે બીજી બાજૂ કડાઇ બટર અને તેલ મિક્સ કરો ને ગરમ થાય એટલે તેમા ગ્રેવી નાખો પછી હળદર મરચાં ની ભૂકી કિચન કિંગ મસાલો ખાંડ નાખી ને હલાવો

    શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે થોડુ પનીર અને સલરી વધી હોય તે ટામેટા વાળી ગ્રેવી મા નાખો એકદમ ઘટ્ટ થાય જાય એટલે કોફતા ને વચ્ચે થી કટ કરી ને ગ્રેવી મા નાખો ને સર્વ કરો તો તૈયાર છે શામ સવેરા કોફતા કરી.

    શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    શામ સવેરા કોફતા કરી (Shaam Savera Kofta Curry Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ishwari Mankad
Ishwari Mankad @cook_27233233
પર December 22, 2022 13:45

ટિપ્પણીઓ

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
December 22, 2022 16:50
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શામ સવેરા કોફ્તા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મિક્સ વેજ પુલાવ (Mix Veg Pulao Recipe In Gujarati)
  2. ગુંદરની સુખડી(Gundar Sukhdi Recipe In Gujarati)
  3. દૂધી, મેથી, ખીચડી ના મુઠીયા (Dudhi Methi Khichdi Muthiya Recipe in Gujarati)
  4. ગ્રીન ગાર્લિક ચટણી(લીલા લસણ ની ચટણી)(Green Garlic Chutney Recipe In Gujarati)
  5. કોર્ન કેપ્સીકમ પુલાવ (Corn Capsicum Pulao Recipe Gujarati)
  1. ગોલ્ડન બોલ્સ (Golden Balls Recipe In Gujarati)
  2. આદુ પાક (Ginger Paak Recipe In Gujarati)
  3. ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
  4. ફ્લાવર બટાકાનું શાક (Cauliflower Potato Sabji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16706291
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close