સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)

Preeti Mataliya @prity72cook_20902006
#LCM2
#Coopad Gujarati
#CookpadIndia (Rajkot)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાલમ પાક માટે ની સામગ્રી તૈયાર કરી લો.
- 2
હવે પેન મા 2 ચમચી ઘી ગરમ કરી ડ્રાય ફ્રૂટ્સ શેકી લો.પછી શિગોડા નો લોટ ઉમેરી 3થી4 મિનિટ શેકો. પછી ખજૂર ઉમેરી પ્રોપર મિક્સ કરો.સતત હલાવતા રહો.ઘી ઉમેરો.
- 3
હવે દૂધ ઉમેરીને હલાવી લો.સહેજ ઉકળે એટલે ખાંડ ઉમેરો.હવે મસાલા ઉમેરી હલાવતા રહો.
- 4
હવે માવો ઉમેરો. ઘી ઉમેરો. હલાવતા રહેવું. જેથી નીચે ચોટે નહી. હવે ગેસ બંધ કરી બાકીના તેજાના ઉમેરી મિક્સ કરી લો.
- 5
ઘી છૂટે એટલે મોલ્ડ મા પાથરી 6થી7 કલાક સેટ થવા દો.
- 6
પીસીસ કરી લો.તૈયાર છે સુરત નો ફેમસ સાલમ પાક.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16720442


















ટિપ્પણીઓ (4)