ન્યૂટેલા ચોકલેટ પાન ગ્રીક યોગર્ટ (Nutella Chocolate Paan Greek Yoghurt Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot

#LCM2
#Cookpad Gujarati
#Cookpad India(Rajkot)

ન્યૂટેલા ચોકલેટ પાન ગ્રીક યોગર્ટ (Nutella Chocolate Paan Greek Yoghurt Recipe In Gujarati)

#LCM2
#Cookpad Gujarati
#Cookpad India(Rajkot)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીદહીં
  2. 2 ચમચીબૂરું ખાંડ
  3. 1 ચમચીગુલકંદ
  4. 1ટી. સ્પૂન વરિયાળી
  5. 1 મોટી ચમચીન્યૂટ્રેલા ચોકલેટ
  6. ગુલાબ ની સૂકી પાદડી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક રૂમાલ મા દહીં ઉમેરી ટાઈટ બાધી લો.નીચે ગરણી રાખી તપેલી રાખો.હવે ફ્રીજમાં 6 કલાક મૂકી દો.

  2. 2

    બધુ પાણી નીતરી જશે. અને ફ્રીજમાં રાખવથી ખટાશ પણ નહીં રહે. હવે દહીં મા દળેલી ખાંડ મિક્સ કરી લો.

  3. 3

    હવે એક શોર્ટ્સ ગ્લાસ મા ગુલકંદ મૂકી દહીં ઉમેરો.હવે વરિયાળી ઉમેરો.

  4. 4

    હવે ન્યૂટ્રેલા ઉમેરી દહીં,વરીયાળી, ફરી ન્યૂટ્રેલા ઉમેરો.

  5. 5

    ઉપરથી ગુલાબ ની પાદડી ઉમેરી સર્વ કરો.તૈયાર છે ન્યૂટ્રેલા ચોકલેટ પાન ગ્રીક યોગર્ટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes