સાલમ પાક (Salam Paak Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot

#LCM2
#Coopad Gujarati
#CookpadIndia (Rajkot)

શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 150 ગ્રામઆસપાસ ઘી ઘરનુ
  2. 150 ગ્રામમાવો
  3. 75 ગ્રામશિગોડા નો લોટ
  4. 1 વાટકીમિક્સ ડ્રાયફ્રુટ ક્રશ કરેલ
  5. 2+1/2 વાટકી દૂધ
  6. 100 ગ્રામખાંડ
  7. 2ચમચા ખજૂર પીસેલો
  8. 1 ચમચીસફેદ મૂસળી(5 ગ્રામ)
  9. 1 ચમચીકાળી મૂસળી(5 ગ્રામ)
  10. 1ટી. સ્પૂન સફેદ મરી પાઉડર
  11. 1 ટી.સ્પૂનકાળા મરી પાઉડર
  12. 1 ચમચીપીપળીમૂળ પાઉડર
  13. 1 ચમચીજાવંત્રી પાઉડર
  14. 1 ચમચીખસખસ
  15. 1 ચમચીપંજા સાલમ
  16. 1 ચમચીગોખરુ પાઉડર
  17. 1ટી. સ્પૂન જાયફળ પાઉડર
  18. 1 ચમચીચારોળી પાઉડર
  19. 1 ચમચીકમળ કાકડી પાઉડર
  20. 1 ચમચીગંઠોડા પાઉડર
  21. 1 ચમચીબત્રીસુ પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સાલમ પાક માટે ની સામગ્રી તૈયાર કરી લો.

  2. 2

    હવે પેન મા 2 ચમચી ઘી ગરમ કરી ડ્રાય ફ્રૂટ્સ શેકી લો.પછી શિગોડા નો લોટ ઉમેરી 3થી4 મિનિટ શેકો. પછી ખજૂર ઉમેરી પ્રોપર મિક્સ કરો.સતત હલાવતા રહો.ઘી ઉમેરો.

  3. 3

    હવે દૂધ ઉમેરીને હલાવી લો.સહેજ ઉકળે એટલે ખાંડ ઉમેરો.હવે મસાલા ઉમેરી હલાવતા રહો.

  4. 4

    હવે માવો ઉમેરો. ઘી ઉમેરો. હલાવતા રહેવું. જેથી નીચે ચોટે નહી. હવે ગેસ બંધ કરી બાકીના તેજાના ઉમેરી મિક્સ કરી લો.

  5. 5

    ઘી છૂટે એટલે મોલ્ડ મા પાથરી 6થી7 કલાક સેટ થવા દો.

  6. 6

    પીસીસ કરી લો.તૈયાર છે સુરત નો ફેમસ સાલમ પાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Similar Recipes