ડ્રાયફ્રુટ મસાલા દૂધ (Dryfruit Masala Milk Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

ડ્રાયફ્રુટ મસાલા દૂધ (Dryfruit Masala Milk Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો માટે
  1. ૫૦૦ મિલી ફૂલ ફેટ દૂધ
  2. ૩ ટી સ્પૂનખાંડ
  3. ૩ ટી સ્પૂનદૂધ નો મસાલો
  4. ૨ ટી સ્પૂનડ્રાય ફ્રુટ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધ મા ખાંડ અને મિલ્ક પાઉડર નાખી ને ઉકળવા મૂકો.ત્યાર બાદ તેમાં દૂધ નો મસાલો નાખી ને દસ મિનિટ માટે ઉકાળી લો.તેને સતત હલાવતા રહો.

  2. 2

    હવે તેને ગ્લાસ મા કાઢી ને ઉપર થી ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી ને સર્વ કરો.

  3. 3

    તો તૈયાર છે ડ્રાય ફ્રુટ મસાલા દૂધ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

ટિપ્પણીઓ

Similar Recipes