રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો પાણી માટે ની પાણી સિવાય ની બધી વસ્તુઓ મિક્સર જારમાં લઈ ક્રશ કરવી જરૂર પડ્યે તેમાં થોડું પાણી નાખી ને ક્રશ કરી બાકી ના પાણી માં આ પાણી ઉમેરી મિક્સ કરો. જરૂર પડ્યે તેમાં મીઠું ઉમેરવું. રેડી છે તીખું પાણી
- 2
બાફેલા બટાકા ને છૂંદી તેમાં લસણ ચટણી અને જરૂર મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી લો.સેવ અને ડુંગળી તૈયાર કરી લો
- 3
હવે પાણી પૂરી ની પૂરી માં કાણાં પાડી તેમાં બટાકા નો મસાલો ડુંગળી અને સેવ અને કોથમીર ઉમેરવી...ત્યાર બાદ આ પૂરી સાથે તીખું પાણી સર્વ કરો.અને મસ્ત મસ્ત તીખી પાણી પૂરી ની મજા લો.
- 4
અમે બટાકા ઓછા નાખીએ.એટલે મે બે જ બટાકા લીધા છે...
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16755158









ટિપ્પણીઓ (8)