કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સ્મોકી ગાર્લિક બટેટી (Smoky Garlic Baby Potatoes Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સ્મોકી ગાર્લિક બટેટી (Smoky Garlic Baby Potatoes Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સ્મોકી ગાર્લિક બટેટી (Smoky Garlic Baby Potatoes Recipe In Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat

સ્મોકી ગાર્લિક બટેટી (Smoky Garlic Baby Potatoes Recipe In Gujarati)

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 500 ગ્રામનાની બટેટી
  • 1/2 કપલીલુ લસણ
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1 ચમચીમરચું
  • 1 નાની ચમચીહિંગ
  • 1 ચમચીચાટ મસાલો
  • 1 ચમચીતંદુરી મસાલો
  • 1 નાની ચમચીહળદર
  • 1 નાની ચમચીરાઈ
  • 1 નાની ચમચીજીરૂ
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1-2 ચમચીપાણી
  • 2ચમચા તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટીને સારી રીતે ધોઈ તેમાં નાના નાના કાણા પાડી લ્યો. કુકરમાં બટેટી લઈ મીઠું નાખી જરૂર મુજબ પાણી ઉમેરી તેને બાફી લ્યો.

    સ્મોકી ગાર્લિક બટેટી (Smoky Garlic Baby Potatoes Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કુકર ઠંડુ પડે એટલે ઘટે ટીની છાલ કાઢી બધા જ મસાલા ઉમેરી સ્વાદ પ્રમાણે મીઠું અને એક થી 2 ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી બટેટીને 15 થી 20 મિનિટ માટે મેરીનેટ કરો ત્યારબાદ ફ્લેવર આપવા કોલસાથી ધુંગાર આપી દો બે મિનિટ ઢાંકી રહેવા દો

    સ્મોકી ગાર્લિક બટેટી (Smoky Garlic Baby Potatoes Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સ્મોકી ગાર્લિક બટેટી (Smoky Garlic Baby Potatoes Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કડાઈમાં વઘાર માટેનું તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું ઉમેરો ત્યારબાદ તેમાં લીલું લસણ નાખી ફાસ્ટ ગેસે એક મિનિટ સાંતળો ત્યારબાદ તેમાં મેરીનેટ કરેલા બટાકા ઉમેરી બરોબર મિક્સ કરી લો એક મિનિટ બટ ગેસ બંધ કરી દેવો. કોથમીર અને લીલું લસણ છાંટી ગરમાગરમ બટેટીને સર્વ કરો

    સ્મોકી ગાર્લિક બટેટી (Smoky Garlic Baby Potatoes Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્મોકી ગાર્લિક બટેટી (Smoky Garlic Baby Potatoes Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સ્મોકી ગાર્લિક બટેટી (Smoky Garlic Baby Potatoes Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
પર January 17, 2023 11:30
Jamnagar Gujarat
Community Manager........Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors—it’s how you combine them that sets you apart.”– Wolfgang Puck
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
January 18, 2023 07:13
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

લસણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ મન્ચુરિયન ગ્રેવી (Veg Manchurian Gravy Recipe In Gujarati)
  2. ચાઈનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
  3. પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
  4. ગાજર હલવો ખમણ્યા વગર
  5. બ્રેડ પકોડા (Bread Pakora Recipe In Gujarati)
  1. સફેદ અને કાળા તલ ની ચીક્કી (White Black Til Chikki Recipe In Gujarati)
  2. મમરા ની ચીક્કી (Mamara Chikki Recipe In Gujarati)
  3. ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
  4. સ્ટ્રોબેરી ચીઝ કેક (Strawberry Cheese Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16755302
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close