કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
લીલો ઓળો (Lilo Oro Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
લીલો ઓળો (Lilo Oro Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

લીલો ઓળો (Lilo Oro Recipe In Gujarati)

Sonal Karia
Sonal Karia @Sonal

#JWC 3
રિંગણ માંથી પણ વિવિધ પોષકતત્ત્વો મળી રહે છે તો શિયાળા દરમ્યાન વિવિધ રીતે ઓળો બનાવી આરોગવા થી શરીર ને ગરમાવો મળી રહે છે

#JWC 3
રિંગણ માંથી પણ વિવિધ પોષકતત્ત્વો મળી રહે છે તો શિયાળા દરમ્યાન વિવિધ રીતે ઓળો બનાવી આરોગવા થી શરીર ને ગરમાવો મળી રહે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1 નંગ મોટું રીંગણ
  2. 1મોટું બાઉલ લીલી ડુંગળી પાન સાથે સમારેલી
  3. 1/2બાઉલ લીલુ લસણ સમારેલું
  4. 2મરચા મીડિયમ તીખાં ગોળ કટ કરેલ
  5. 1/2બાઉલ કોથમીર
  6. 1ગાઠિયો લીલી હળદર ખમણી ને
  7. 1ડાળી લીમડાના પાન
  8. 2ચમચા તેલ
  9. ચપટીહિંગ
  10. મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રિંગણ ઉપર તેલ લગાવી સાઇડ માં કાપો કરી ગેસ ઉપર જાલી રાખી ઉપર રીંગણ રાખી બંને સાઈડ સરસ શેકી લેવું.તેની છાલ નિકાલી તેને ચપ્પુ થી બારીક કટ કરી લો.બધી વસ્તઓ રેડી કરો.

    લીલો ઓળો (Lilo Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    લીલો ઓળો (Lilo Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈમાં તેલ મૂકી તેમાં હિંગ ઉમેરી લીમડો અને મરચા ઉમેરી ડુંગળી અને લસણ ઉમેરી થોડીવાર સાંતળો ત્યાર બાદ તેમાં લીલી હળદર અને મીઠું ઉમેરી મિક્સ કરો થોડી કોથમીર અને શેકેલ રીંગણ ઉમેરી સરસ મિક્સ કરો અને થોડીવાર ગરમ થવા દો વચ્ચે જરૂર પડ્યે હલાવતા રહેવું

    લીલો ઓળો (Lilo Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલો ઓળો (Lilo Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    લીલો ઓળો (Lilo Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    રેડી છે ગ્રીન ઓળો... શિયાળા માં વિવિધ રીતે ઓળો બનાવી આરોગી શરીર ને ગરમાવો આપો...મે અહી ઓળાને સર્વ કરેલ છે

    લીલો ઓળો (Lilo Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલો ઓળો (Lilo Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    લીલો ઓળો (Lilo Oro Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sonal Karia
Sonal Karia @Sonal
પર January 22, 2023 14:35
alag alag rasoi banavavi, khavadavavi n khavi pan bahu j game
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 13, 2023 05:36
@Sonal very tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. હૈદરાબાદી દમ બિરયાની જૈન (Hyderabadi Dum Biryani Jain Recipe In Gujarati)
  2. લીલો ઓળો જૈન (Lilo Oro Jain Recipe In Gujarati)
  3. કોકોનટ મિલ્ક (Coconut Milk Recipe In Gujarati)
  4. ખાઉસ્વે જૈન (Khow suey Jain Recipe In Gujarati)
  5. વેજ કુન્ગ પાઓ નુડલ્સ (Veg kung pao noodles recipe in Gujarati)
  1. લીલો ઓળો જૈન (Lilo Oro Jain Recipe In Gujarati)
  2. આમળા નું શાક જૈન (Amla Sabji Jain Recipe In Gujarati)
  3. આમળા નો છુંદો (Amla Chhundo Recipe In Gujarati)
  4. સેઝવાન મીની ઈડલી ફ્રાય (Schezwan Mini Idli fry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16762234
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close