વેજીટેબલ ફાડા ખીચડી (Vegetable Fada Khichdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કુકર માં તેલ અને ઘી મુકી તેમાં રાઈ, જીરું,મીઠા લીમડાનાં પાન અને સૂકાં આખા મરચાં ઉમેરી તેમાં દાળ ચોખા ધોઈ ને ઉમેરી સાંતડી લેવું.
- 2
ત્યારબાદ દાળ અને ચોખા સંતડાય જાય એટલે તેમાં સમારેલા શાકભાજી અને સીગદાણા ઉમેરવું.હવે તેમાં આદુ મરચાં ની પેસ્ટ, લસણની પેસ્ટ અને મીઠું નાખી મીક્સ કરી તેમાં હળદર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો,લાલ મરચું પાઉડર ઉમેરી સાંતડી લેવું.
- 3
હવે તેમાં દહીં ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી કુકર ની ચાર સીટી વગાડી લેવું. હવે કુકર ઠંડુ પડે એટલે કુકર માં થી ખીચડી ને સવિગ બાઉલમાં કાઢી ઉપર કોથમીર લીલું લસણ અને કોપરા ની છીણ ઉમેરી ગરમ ગરમ સર્વ કરવું.
- 4
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16770051














ટિપ્પણીઓ (4)