કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ સામી કબાબ (Veg Sami Kebab Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ સામી કબાબ (Veg Sami Kebab Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ સામી કબાબ (Veg Sami Kebab Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#KK
#cookpadgujarati

#KK
#cookpadgujarati

વધુ વાંચો

વેજ સામી કબાબ (Veg Sami Kebab Recipe In Gujarati)

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
gujarat

#KK
#cookpadgujarati

#KK
#cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો
  • ૧/૨ કપકાબુલી ચણા
  • ૨ નંગબાફેલા બટાકા
  • ૧ નંગ બાફેલું ગાજર
  • ૧/૪ કપવટાણા
  • ૧/૪ કપકોબી
  • ૧/૪ કપફ્લાવર
  • ૧ નંગ ગાજર
  • ૨ નંગડુંગળી ઝીણી સમારેલી
  • ૨ ચમચીઆદુ લસણ મરચાની પેસ્ટ
  • સ્વાદ અનુસારમીઠું
  • ૧ ચમચીઆમચૂર પાઉડર
  • ૧ ચમચીમરચું પાઉડર
  • ૧ ચમચીધાણાજીરું પાઉડર
  • ૧ ચમચીચાટ મસાલો
  • ૨ ચમચીસમારેલી કોથમીર
  • ૨ ચમચીકોર્ન ફ્લોર
  • ૨ ચમચીબ્રેડ ક્રમ્સ
  • ૧ ચમચીખાંડ પીસેલી
  • શેલો ફ્રાય કરવા માટે તેલ
  • સર્વિંગ માટે
  • ગ્રીન ચટણી
  • સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઓવર નાઈટ પલાળેલા કાબુલી ચણા ને બાફી લેવા. ત્યારબાદ બધા જ શાકભાજી બાફી પાણી નિતારી કોરા કરી લેવા. ત્યારબાદ બધું જ અધ કચરુ પીસી લેવું.

    વેજ સામી કબાબ (Veg Sami Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ સામી કબાબ (Veg Sami Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ સામી કબાબ (Veg Sami Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બાઉલમાં મિશ્રણ કાઢી તેમાં ડુંગળી આદુ લસણ મરચાની પેસ્ટ અને મેશ કરેલ બાફેલું બટેકુ અને બાફેલું ગાજર ઉમેરવું. હવે તેમાં મરચું ધાણાજીરું પાઉડર ચાટ મસાલો ગરમ મસાલો આમચૂર પાઉડર કોથમીર પીસેલી ખાંડ મીઠું પોર્ન ફ્લોર અને બ્રેડ ક્રમ્સ મેળવી હાથેથી બરાબર બધું મિક્સ કરી માવો તૈયાર કરી લેવો.

    વેજ સામી કબાબ (Veg Sami Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ સામી કબાબ (Veg Sami Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ સામી કબાબ (Veg Sami Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે થોડું થોડું મિશ્રણ લઈ બોલ બનાવી થોડો પ્રેસ કરી હાથેથી ચપટો આકાર આપી કબાબ તૈયાર કરી લેવા. ત્યારબાદ તવો ગરમ કરવા મૂકી થોડું તેલ મૂકો.હવે કબાબ મૂકી પલટાવી પલટાવીને ગોલ્ડન કલરના સેલો ફ્રાય કરી લેવા.

    વેજ સામી કબાબ (Veg Sami Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તો તૈયાર છે વેજ સામી કબાબ. સર્વિંગ પ્લેટમાં કાઢી સર્વ કરો.

    વેજ સામી કબાબ (Veg Sami Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ સામી કબાબ (Veg Sami Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ સામી કબાબ (Veg Sami Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ankita Tank Parmar
Ankita Tank Parmar @cook_880
પર February 19, 2023 16:50
gujarat
I love cooking for me and my family
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 23, 2023 17:13
@cook_880 Looks Delicious 😋😋😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable શામી કબાબ કબાબ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મિક્સ દાળ ની મસાલા વેજ ખીચડી (Mix Dal Masala Veg Khichdi Recipe In Gujarati)
  2. કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
  3. ફરાળી ઈડલી (Falahari Idli recipe in Gujarati)
  4. પૌવા (Pauva Recipe In Gujarati)
  5. ખારી પૂરી (સ્ટીક)
  1. શક્કરિયા નો શીરો (Sweet Potato Sheera Recipe In Gujarati)
  2. બટાકા ને ગાજર ની કટલેસ (Bataka Gajar Cutlet Recipe In Gujarati)
  3. ફ્રુટસલાડ (કસ્ટર્ડ વગર)
  4. સાબુ દાણા ના ક્રિસ્પી વડા (અગિયારસ સ્પેશિયલ રેસિપીઝ)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16814425
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close