કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#cookpadindia
#cookpad_guj
#cookpad
#KK
#FR

#cookpadindia
#cookpad_guj
#cookpad
#KK
#FR

વધુ વાંચો

ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#cookpadindia
#cookpad_guj
#cookpad
#KK
#FR

#cookpadindia
#cookpad_guj
#cookpad
#KK
#FR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 250 ગ્રામબટાકા
  2. 250 ગ્રામશક્કરિયા
  3. 1 કપસાબુદાણા
  4. 2 ચમચીરાજગરાનો લોટ
  5. 2 ચમચીસફેદ તલ
  6. 4 ચમચીસિંગદાણાનો ભૂકો
  7. 2 ચમચીફુદીનાના પાન સમારેલા
  8. 2 ચમચીકોથમીર બારીક સમારેલી
  9. 2 ચમચીખાંડ
  10. 2 ચમચીઆદુ-મરચાની પેસ્ટ
  11. 1 ચમચીલીંબુનો રસ
  12. સિંધવ મીઠું સ્વાદ અનુસાર
  13. કાજુ ના ફાડા (કબાબ પર લગાવવા માટે)
  14. કબાબ ને રગદોળવા માટે :
  15. રાજગરાનો લોટ
  16. કબાબ શેકવા માટે :
  17. ઘી
  18. ગાર્નિશ માટે :
  19. દાડમ ના દાણા
  20. કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકા અને શક્કરિયા ને વરાળથી બાફી લો. સાબુદાણા ને ધોઈને બે કલાક માટે પલાળી લો. બટાકા અને શક્કરિયાને છીણીથી છીણી લેવા.

    ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સાબુદાણા માંથી પાણી નિતારી કોરા કરી લો પછી છીણેલા બટાકા અને શક્કરિયા, સાબુદાણા, આદુ-મરચાની પેસ્ટ, તલ, કોથમીર, ફુદીનો, શીંગદાણા, ખાંડ,લીંબુનો રસ, સિંધવ મીઠું અને રાજગરાનો લોટ એડ કરી બધું બરાબર મિક્સ કરીને મિશ્રણ બનાવી લો.

    ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ મિશ્રણમાંથી થોડું લઈ ગોળ અને ચપટા શેપ ના કબાબ બનાવો. આ રીતે બધા કબાબ બનાવી પછી તેને 30 મિનિટ માટે ફ્રીઝમાં મૂકી રાખો.

    ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ફ્રીઝમાંથી કબાબ બહાર કાઢી તેની પર કાજુ લગાવી લો. પેન ગરમ કરવા મૂકો તેમાં થોડું ઘી મૂકીને મીડીયમ ટુ સ્લો ફ્લેમ રાખી કબાબને બંને બાજુ સરખા શેલો ફ્રાય કરી લો.

    ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે ટેસ્ટી અને યમ્મી ફરાળી કબાબ. ફરાળી કબાબને સર્વ કરો અને મજા માણો.

    ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફરાળી કબાબ (Farali Kebab Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Parul Patel
Parul Patel @Parul_25
પર February 19, 2023 18:20

ટિપ્પણીઓ (10)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
February 23, 2023 14:15
@Parul_25 Wow So Delicious 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મિક્સ દાળ ની મસાલા વેજ ખીચડી (Mix Dal Masala Veg Khichdi Recipe In Gujarati)
  2. કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
  3. ફરાળી ઈડલી (Falahari Idli recipe in Gujarati)
  4. ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
  5. ફરાળી કટલેટ (ઉપવાસ સ્પેશિયલ રેસિપીઝ)
  1. ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
  2. ફરાળી સાબુદાણા કટલેટ (Farali Sabudana Cutlet Recipe In Gujarati)
  3. સાબુદાણા બટાકા ના વડા (Sabudana Bataka Vada Recipe In Gujarati)
  4. ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16814570
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close