કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મીસમેચ હેલ્થી બ્રેકફાસ્ટ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મીસમેચ હેલ્થી બ્રેકફાસ્ટ રેસીપી મુખ્ય ફોટો

મીસમેચ હેલ્થી બ્રેકફાસ્ટ

sm.mitesh Vanaliya
sm.mitesh Vanaliya @shruta

#mismatch
#healthy
#cookpadindia
#cookpadgujrati

આપણે ઘણી વાર સમય ના અભાવે કે કોઈ વાર આપણું મન ના હોય કોઈ પ્રોપર આખી ડીશ બનવા નું કે કોઈ વાર એવી ઈચ્છા થાય કે સવાર માં કઠોળ ખાવું છે ને છોકરા ને ખાખરા ને ચા-દુધ કે દૂધ પીવું હોય તો આપણા પણ એ જ મીસમેચ ખાય લેતા હોય છે .અહી એક એવી જ રેસિપી છે .

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ વ્યક્તિ
  1. મસાલા ચણા બનવા માટે ની સામગ્રી
  2. ૧ વાટકીબાફેલા ચણા
  3. ૧લીલું મરચું (ઓપ્શનલ)
  4. ૧/૪ ચમચીરાઈ
  5. ૧/૪ ચમચીજીરૂ
  6. ૧/૨ ચમચીહિંગ
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧/૨ ચમચીમીઠું કે સ્વાદ પ્રમાણે
  9. ૧/૨ ચમચીચાટ મસાલો
  10. ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  11. ૧ ચમચીધાણાજીરું પાઉડર
  12. ૧/૪ ચમચીગરમ મસાલો
  13. ચા અને દૂધ બનાવવા ની સામગ્રી
  14. ૧મોટો કપ દૂધ
  15. પાણી જરૂર મુજબ
  16. ૧ ચમચીચા
  17. ૨.૫ ચમચી ખાંડ
  18. ટુકડોઆદુ
  19. ૨ઇલાયચી
  20. ૧/૨ ચમચીસુંઠ
  21. ૧સફેદ મરી
  22. સર્વે કરવા માટે ની સામગ્રી
  23. ૧ખાખરા
  24. ૧ કપબનાવેલું ચા અને દૂધ
  25. ૧/૨ વાટકીમસાલા ચણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મસાલા ચણા બનાવવા માટે :- એક કડાઈ માં તેલ કે ઘી ગરમ કરી એમાં રાઈ, જીરૂ,હિંગ અને હળદર નાખી ને લીલા મરચા નાખી ને સાતળો પછી તેમાં ચણા નાખી ને ઉપર મુજબ બધા સૂકા મસાલા પાઉડર નાખી ને હલાવો અને ત્યાર બાદ ચણા ને ૫ મિનિટ પકવો અને લીંબુ નાખી ને ગેસ બંધ કરવો.મસાલા ચણા ત્યાર.

    મીસમેચ હેલ્થી બ્રેકફાસ્ટ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ચા અને દૂધ બનાવા માટે:- સૌ પ્રથમ એક તપેલી માં ચા બનવા માટે પાણી નાખી ને ચા અને ખાંડ અને ઉપર મુજબ બધા ચા ના મસાલા ઉમેરી ને દૂધ નાખી ને ધીમા તાપે એને ઉકાળવી હવે આપની ચા થય જાય એને એક કીટલી માં ગાળી લેવા ની ત્યાર બાદ એ જ તપેલી માં બાકી નું દૂધ લઈ ને ગરમ કરો અને એને એક મોટા મગ માં ગાળી લો અને એમાં જરૂર મુજબ ચા ઉમેરી ને મિક્સ કરો ચા અને દૂધ ત્યાર.

    મીસમેચ હેલ્થી બ્રેકફાસ્ટ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પ્લેટ માં ખાખરા લો ચા અને દૂધ નો મગ લો અને એક નાની વાટકી માં મસાલા ચણા લો અને ગરમ ગરમ નાસ્તા ની મજા માણો.

    મીસમેચ હેલ્થી બ્રેકફાસ્ટ રેસીપી સ્ટેપ3ફોટો
    મીસમેચ હેલ્થી બ્રેકફાસ્ટ રેસીપી સ્ટેપ3ફોટો
    મીસમેચ હેલ્થી બ્રેકફાસ્ટ રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

sm.mitesh Vanaliya
sm.mitesh Vanaliya @shruta
પર March 03, 2023 10:27
I love cooking 😍 😘
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ટામેટા સાબુદાણાની ચકરી (સુકવણી)
  2. પૌવા નાં ઢોકળા (Pauva Dhokla Recipe In Gujarati)
  3. બ્રેડ અને બેસન ના પીઝા ઢોકળાં (Bread Besan Pizza Dhokla Recipe In Gujarati)
  4. સામો અને સાબુદાણાની ખીર (ફરાળી ખીર)
  5. લીલી મકાઈ અને રવા નાં ઢોકળા (Lili Makai Rava Dhokla Recipe In Gujarati)
  1. બટાકા પૌંઆ (Bataka Poha Recipe In Gujarati)
  2. પનીર ચીલી પરાઠા (Paneer Chili Paratha Recipe In Gujarati)
  3. કાકડી અને ટામેટાં નું સલાડ (Cucumber Tomato Salad Recipe In Gujarati)
  4. કોબી ગાજર નો સંભારો (Cabbage Carrot Sambharo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16832439
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close