જુવાર ધાણી નો ચેવડો (Chevada Recipe in gujarati)

Parul Patel @Parul_25
જુવાર ધાણી નો ચેવડો (Chevada Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ જુવારની ધાણીને ચારણી થી ચાળીને સાફ કરી લો. તેને 5 થી 10 મિનિટ માટે રોસ્ટ કરી લો.
- 2
કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેમાં સિંગદાણાને તળી લો.હવે તેમાં મીઠા લીમડા ના પાન, હિંગ, હળદર અને જુવાર ની ધાણી એડ કરીને બરાબર હલાવી લો.
- 3
થોડીવાર પછી તેમાં લાલ મરચું અને દાળિયા એડ કરીને બરાબર હલાવી લો. છેલ્લે તેમાં બુરુ ખાંડ એડ કરો.
- 4
જુવાર ની ધાણી માં વઘારેલા મમરા એડ કરો. જુવાર ની ધાણી નો ચેવડો સર્વ કરવા માટે રેડી છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16842145











ટિપ્પણીઓ (13)