કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુવાર ઢોકળી નું શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુવાર ઢોકળી નું શાક રેસીપી મુખ્ય ફોટો

ગુવાર ઢોકળી નું શાક

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#SSM

#SSM

વધુ વાંચો

ગુવાર ઢોકળી નું શાક

Rita Gajjar
Rita Gajjar @cook_27548052

#SSM

#SSM

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 થી 25 મિનિટ
ચારલોકો માટે
  1. ઢોકળી બનાવવા માટેની સામગ્રી
  2. 1 કપચણાનો લોટ
  3. 1/2 કપ ઘઉંનો લોટ
  4. નાની ચમચીઅજમો
  5. 1/4 ચમચી હળદર
  6. આ ચમચી હિંગ
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. 1 નાની ચમચીલાલ મરચું પાઉડર
  9. ચપટીસોડા
  10. 1 ચમચીલસણની ચટણી
  11. પાણી જરૂર મુજબ
  12. એકચમચી તેલ
  13. શાક બનાવવા માટે
  14. 250 ગ્રામગુવાર
  15. 2-3 ચમચીતેલ
  16. 1 નાની ચમચીઅજમો
  17. 1 ચમચીલસણની ચટણી
  18. ચપટીહિંગ
  19. 1 ચમચીલાલ મરચું પાઉડર
  20. 1/2 ચમચી હળદર
  21. 1 મોટી ચમચીધાણાજીરું
  22. 1 ચમચીગોળ
  23. ચમચીલીંબુનો રસ
  24. 2થી અઢી કપ પાણી
  25. લસણની ચટણી બનાવવા માટે
  26. 15-20કળી લસણ
  27. મીઠું જરૂર મુજબ
  28. 1 મોટી ચમચીલાલ મરચું પાઉડર
  29. 1 મોટી ચમચીગાંઠિયા
  30. ચમચીકોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ લસણની ચટણી બનાવવા માટે એક ખાંડણીમાં લસણ લાલ મરચું પાઉડર મીઠું અનેગાંઠીયા કોથમીર નાખી ખાંડી લેવું

    ગુવાર ઢોકળી નું શાક રેસીપી સ્ટેપ1ફોટો
    ગુવાર ઢોકળી નું શાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ઢોકળી નો લોટ બાંધવા માટે એક બાઉલમાં ચણાનો અને ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું અજમો બનાવેલી લસણની ચટણી લાલ મરચું પાઉડર હિંગ ખાવાનો સોડા અને તેલ નાખી થોડું થોડું પાણી ઉમેરતા જઈ લોટ બાંધી લેવો પછી તેને તેલ નાખીને મસળીને ઢાંકીને દસ મિનિટ રેસ્ટ આપી દેવો

    ગુવાર ઢોકળી નું શાક રેસીપી સ્ટેપ2ફોટો
    ગુવાર ઢોકળી નું શાક રેસીપી સ્ટેપ2ફોટો
    ગુવાર ઢોકળી નું શાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    10 મિનિટ પછી લોટને ફરીથી મસળી તેમાંથી ઢોકળી બનાવી લીધી

    ગુવાર ઢોકળી નું શાક રેસીપી સ્ટેપ3ફોટો
    ગુવાર ઢોકળી નું શાક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે શાક બનાવવા માટે એક કુકરમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં અજમો હિંગ અને લસણની ચટણી નાખી તેમાં હળદર અને લાલ મરચું પાઉડર નાખી ગુવાર નાખી મિક્સ કરી બે મિનિટ સાતડવું

    ગુવાર ઢોકળી નું શાક રેસીપી સ્ટેપ4ફોટો
    ગુવાર ઢોકળી નું શાક રેસીપી સ્ટેપ4ફોટો
    ગુવાર ઢોકળી નું શાક રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી નાખી તેમાં ઢોકળી બનાવેલી નાખી ગોળ નાખીમિક્સ કરી કુકર બંધ કરી 3 થી 4 સીટી વગાડી લેવી

    ગુવાર ઢોકળી નું શાક રેસીપી સ્ટેપ5ફોટો
    ગુવાર ઢોકળી નું શાક રેસીપી સ્ટેપ5ફોટો
    ગુવાર ઢોકળી નું શાક રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પછી કુકર ખોલી તેની અંદર લીંબુનો રસ નાખી કોથમીર નાખી મિક્સ કરી ગરમાગરમ શાકને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો

    ગુવાર ઢોકળી નું શાક રેસીપી સ્ટેપ6ફોટો
    ગુવાર ઢોકળી નું શાક રેસીપી સ્ટેપ6ફોટો
    ગુવાર ઢોકળી નું શાક રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર April 24, 2023 09:02

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પૌઆ અને સૂજી ના ઉત્તપા
  2. દેસી દૂધી બટેકા એન્ડ ટામેટા નું શાક
  3. મસાલા દહીં
  4. કચ્છી ખારી ભાત
  5. સેઝવાન બેસન પુડલા
  1. કલિંગર પિયુષ (Melon 🍈 Smoothie recipe in Gujarati)
  2. ભરેલા ગુદા નુ શાક
  3. ઘઉં અને બાજરાના લોટ નું ખીચું
  4. મસાલા પૂરી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16907642
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close