કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલા ટીંડોળા નું શાક (Stuffed Ivy Gourd Sabji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલા ટીંડોળા નું શાક (Stuffed Ivy Gourd Sabji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલા ટીંડોળા નું શાક (Stuffed Ivy Gourd Sabji Recipe In Gujarati)

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef

#SSM
#summerspeical
#stuffedivygourdsabji
#bharelatindola
#tindora
#kathiyawadi
#cookpadgujarati

#SSM
#summerspeical
#stuffedivygourdsabji
#bharelatindola
#tindora
#kathiyawadi
#cookpadgujarati

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનીટ
૪ વ્યક્તિ
  1. ♈️ બાફવા માટે -
  2. ૨૫૦ ગ્રામ ટીંડોળા
  3. ૧/૨ કપશીંગદાણા
  4. ૧/૨ કપતલ
  5. ૧/૨ કપગાંઠિયા
  6. ૧ ચમચીલાલમરચુ પાઉડર
  7. ૧ ચમચીધાણાજીરૂ પાઉડર
  8. ૧/૪ ચમચીહિંગ
  9. ૧/૪ ચમચીહળદર
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. ૧ ચમચીમીઠું
  12. ૧ ચમચીલસણની પેસ્ટ
  13. ૧/૪ કપસમારેલી કોથમીર
  14. ૨ ચમચીપાણી
  15. ♈️ વઘાર માટે -
  16. ૩ ચમચીતેલ
  17. ૧ ચમચીરાઈ
  18. ૧ ચમચીજીરૂ
  19. ૧ ચમચીતેલ
  20. ૧/૪ ચમચીહિંગ
  21. ૧/૪ ચમચીહળદર
  22. ૧ કપસમારેલા ટામેટા
  23. ૧લીંબુનો રસ
  24. ૧ ચમચીખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સીંગદાણાને શેકી તેને ઠંડા થવા દો. પછી તેનાં ફોતરા કાઢી લો. મિક્સરજારમાં શીંગદાણા, ગાંઠિયા અને તલ ઉમેરી તેને ક્રશ કરી એક બાઉલમાં કાઢી લો.

    ભરેલા ટીંડોળા નું શાક (Stuffed Ivy Gourd Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ભરેલા ટીંડોળા નું શાક (Stuffed Ivy Gourd Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં લાલમરચુ પાઉડર, ધાણાજીરૂ, હિંગ, હળદર, ગરમમસાલો, મીઠું, કોથમીર અને ૨ ચમચી પાણી ઉમેરીને વ્યવસ્થિત મિક્સ કરી લો.

    ભરેલા ટીંડોળા નું શાક (Stuffed Ivy Gourd Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલા ટીંડોળા નું શાક (Stuffed Ivy Gourd Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલા ટીંડોળા નું શાક (Stuffed Ivy Gourd Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ટીંડોળાનાં ડીંટિયા કાઢી તેમાં વચ્ચે કાપા કરીને તૈયાર કરેલ મસાલો તેમાં ભરી લો. સ્ટીમરમાં પાણી ગરમ કરીને ભરેલા ટીંડોળા ૧૫ મિનીટ માટે બાફી લો.

    ભરેલા ટીંડોળા નું શાક (Stuffed Ivy Gourd Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલા ટીંડોળા નું શાક (Stuffed Ivy Gourd Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલા ટીંડોળા નું શાક (Stuffed Ivy Gourd Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ, જીરૂ, તલ, હિંગ, હળદર અને ટામેટા ઉમેરો. ટામેટા નરમ થઈ જાય પછી તેમાં બાફેલાં ટીંડોળા અને વધેલો મસાલો ઉમેરીને હળવા હાથે મિક્સ કરી લો.

    ભરેલા ટીંડોળા નું શાક (Stuffed Ivy Gourd Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભરેલા ટીંડોળા નું શાક (Stuffed Ivy Gourd Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભરેલા ટીંડોળા નું શાક (Stuffed Ivy Gourd Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી લીંબુનો રસ, ખાંડ અને કોથમીર ઉમેરીને હલાવી લો.

    ભરેલા ટીંડોળા નું શાક (Stuffed Ivy Gourd Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભરેલા ટીંડોળા નું શાક (Stuffed Ivy Gourd Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો ભરેલા ટીંડોળાનું શાક તૈયાર છે.

    ભરેલા ટીંડોળા નું શાક (Stuffed Ivy Gourd Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ભરેલા ટીંડોળા નું શાક (Stuffed Ivy Gourd Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ભરેલા ટીંડોળા નું શાક (Stuffed Ivy Gourd Sabji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર April 28, 2023 14:18
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Nasim Panjwani
Nasim Panjwani @Nasim_Panjwani
May 02, 2023 04:44
awesome
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પંજાબી સ્ટાઈલ મસાલા ભીંડા (Punjabi style masala Bhinda recipe in Gujarati)
  2. ચાઈનીઝ ભેળ
  3. થેપલાં (Thepla recipe in Gujarati)
  4. ફ્રોઝન રબડી (Frozen Rabdi recipe in Gujarati)
  5. મેંગો મિલ્ક શેક
  1. પંજાબી સ્ટાઈલ મસાલા ભીંડા (Punjabi style masala Bhinda recipe in Gujarati)
  2. ટીંડોળા બટાકા નું શાક (Tindora Aloo Sabji Recipe In Gujarati)
  3. કેરી નો છુંદો
  4. લસણિયા ખાટા મગ
https://cookpad.wasmer.app/in-gu/recipes/16912255
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close