રાંધવાની સૂચનાઓ
- 1
તપેલીમાં તેલ મુકી ગરમ થાય પછી એમાં જીણા સમારેલા કાદા સોતળો
- 2
પછી એમાં લસણ આદુ ની પેસ્ટ નાખવી, મીઠા લીમડાના પાન.
- 3
ટમેટા નાખી સોતળો પછી લાલ મરચું, મીઠું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો નાખી સોતળો તેલ છુટે તયા સુધી.
- 4
પછી એમાં બાફીને વલોવેલી સોયાબીન વાળી દાળ નાખી ઉકાળો.
- 5
સોયાબીન દાળ જોડે જુવાર નો રોટલો, ધુમાડો ની રોટલી, ભાત, કાદા, બીટ, કાકડી, ગાજર, પાપડ, અને મારી પિય છાશ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9951074









ટિપ્પણીઓ (2)