સુરતી આલુ પૂરી

#ગુજરાતી
#Goldenapron
#post21
#આ ડીશ સુરતની પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ ડીશ છે જેમાં મેંદાની પૂરી પર સૂકા વટાણા/બટાકામાંથી બનાવેલ રગડો, કોકમની ચટણી, કોથમીરની ચટણી, ડુંગળી,ઝીણી સેવથી સજાવીને પીરસવામાં આવે છે.
સુરતી આલુ પૂરી
#ગુજરાતી
#Goldenapron
#post21
#આ ડીશ સુરતની પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ ડીશ છે જેમાં મેંદાની પૂરી પર સૂકા વટાણા/બટાકામાંથી બનાવેલ રગડો, કોકમની ચટણી, કોથમીરની ચટણી, ડુંગળી,ઝીણી સેવથી સજાવીને પીરસવામાં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સુકા વટાણાને 2-3કલાક પલાળી કૂકરમાં 2 કપ પાણી ઉમેરી 3-4 સીટી વગાડીને વટાણા બાફી લો.
- 2
એક કાથરોટમાં મેંદો, મીઠું, તેલ ઉમેરી બરાબર મીકસ કરી પાણી વડે કઠણ લોટ બાંધી કણક તૈયાર કરી 1 કલાક ઢાંકીને મૂકો.
- 3
એક મિકસરના જારમાં પલાળેલા કોકમ, ગોળ, લીલું મરચું, આદુ, જીરું, મીઠું અને થોડું પાણી ઉમેરી બારીક વાટી લો. તૈયાર છે કોકમની ચટણી
- 4
એક પેનમાં તેલ ગરમ કરી હીંગ,બેસન ઉમેરી ધીમી આંચે સાતંળી આદુની પેસ્ટ,ધાણાજીરું, ગરમ મસાલો, હળદર, મીઠું, લીલા મરચાની પેસ્ટ ઉમેરી બરાબર સાતંળી લો, ત્યાર બાદ બાફેલા વટાણા અને બટાકા ઉમેરી બરાબર મીકસ કરી થોડું પાણી ઉમેરી 5 મિનિટ ધીમી આંચે પકાવી ગેસ બંધ કરી દો. તૈયાર છે રગડો.
- 5
બાંધેલા કણકમાંથી મોટી પૂરી વણી તેમાંથી નાના ઢાંકણ વડે નાની નાની પૂરી બનાવી લો.
- 6
એક પેનમાં તેલ ગરમ કરી બધી જ પૂરીઓ બહુ જ આછા બદામી રંગની તળીને ટીશુ પેપર પર કાઢી લો. (પૂરી ગુલાબી રંગની થાય એ પહેલાં જ કાઢી લેવી)
- 7
એક ડીશમાં તળેલી પૂરી ગોઠવો, ચમચી વડે રગડો પૂરી પર પાથરી તેની ઉપર કોકમની ચટણી, કોથમીરની ચટણી, ઝીણી સેવ, છીણેલું ચીઝ અને ડુંગળીથી સજાવીને પીરસો.
- 8
તૈયાર છે સુરતી આલુ પૂરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પૂરી (Aloo Poori Recipe In Gujarati)
#EB#week8આલુ પૂરી સુરત નું સ્ટ્રીટ ફુડ છે. અને તે ખૂબ જ પ્રખ્યાત છે. આલુ પૂરી ને ચાટ સ્ટારર તરીકે પણ રાખવામાં આવે છે.આલુ પૂરી માં રગડો, પૂરી, સેવ ને ચટણી સાથે સર્વ કરવામાં આવે છે. ને રગડો થોડો થિક રાખવાનો છે. Helly shah -
વડાપાંઉ
#જોડીઆ ડીશ મુંબઈ ની પ્રખ્યાત ડીશ છે જેમાં પાંઉમાં બટાકા વડા, કોથમીર ચટણી, આમલીની ચટણી, લસણની ચટની નાખીને બનાવવામાં આવે છે. Harsha Israni -
સુરતી આલુપુરી
#સ્ટ્રીટહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા??આજે હું અહીંયા સુરતની ફેમસ એવી સુરતી આલુપૂરી ની રેસીપી લઈને આવી છું........ સુરતીઓની સવાર આલુ પુરી અને લોચા થી થાય છે....... સુરતમાં આ સ્ટ્રીટ ફૂડ સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ છે..... એકદમ પોકેટ ફ્રેન્ડલી સ્ટ્રીટ ફૂડ છે.... ફક્ત ૧૦ રૂપિયામાં એક પ્લેટ મળે છે...... તો ચાલો મિત્રો આજે હું તમને શીખવાડી દઉં સુરતી સ્પેશ્યલ આલુપુરી...... Dhruti Ankur Naik -
રાજમા મસાલા
#કૂકર#Goldenapron#post23# આ પંજાબી શાક છે. રાજમાનું શાક ભાત સાથે પરોસવામાં આવે છે. રાજમા બે પ્રકારના હોય છે.આ શાકમાં શરમીલી રાજમાનો ઉપયોગ કર્યો છે જેનો રંગ આછો ગુલાબી છે. Harsha Israni -
આલુ પૂરી (alupuri recipe in Gujarati)
રાંદેર , સુરત પાસે આવેલું નાનું ટાઉન છે, જેની આ જાણીતી વાનગી છે અને રોડ સાઈડ પર લારીઓ માં ગરમ ગરમ મળે છે.કોકમ ની ચટણી આ વાનગી ની જાન છે.આ રેસીપી ને મેં હેલ્થી બનાવી છે, મેંદા ને બદલે ઘઉંના લોટ ની પૂરી બનાવી છે.#EB#wk8 Bina Samir Telivala -
પનીર લબાબદાર (રેસ્ટોરન્ટ સ્ટાઈલ)
#શાક#Goldenapron#post20#આ ડીશ પંજાબી છે જેમાં ટામેટા, કાજુ,લવીંગ,ઈલાયચી,મીઠું લસણ ,આદુ પાણીમાં ઉકાળી,વાટીને ગ્રેવીમાં ઉમેરી અલગ જ ટેસ્ટ આપ્યો છે.આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
સોયાબીન સ્મોકી કબાબ
#હેલ્થી#GH#Goldenapron#post22#આ કબાબ સોયાબીનની વડીમાંથી બનાવેલા છે જેમાં કોલસા/ઘીનું સ્મોક કર્યું છે.આ કબાબ ટેસ્ટી અને ખૂબ જ હેલ્થી છે. Harsha Israni -
સુરતી આલૂ પૂરી(Aloo Puri Recipe In Gujarati)
#GA4#Week1સુરતી આલૂ પૂરી એક સ્ટ્રીટ ફૂડ કહી શકાય જે ચાટ ને મળતું આવે છે. વટાણા નો ઉપયોગ કરવા માં આવે છે જે પ્રોટીન નો સારો સ્તોત્ર છે અને સાથે કોકમ ની ચટણી નાખવા માં આવે છે કોકમ ની પ્રકૃતિ ઠંડી જે ગરમી માં પાચન માં સારુ રહે છે અને શરીર ની ગરમી દૂર કરે છે. એટલે સુરત માં લોકો સવારે નાસ્તા માં પણ ખાય છે. Vrunda Shashi Mavadiya -
રગડા પૂરી (Ragada Poori Recipe In Gujarati)
#EBWeek7 આ વાનગી પાણી પૂરી ની સમકક્ષ ગણી શકાય પાણી પુરીમાં ફુદીના નું ઠંડુ પાણી પીરસાય છે જ્યારે રગડા પુરીમાં ગરમ રગડો પીરસવામાં આવે છે....સ્ટ્રીટફૂડ તરીકે પ્રખ્યાત છે... Sudha Banjara Vasani -
આલુ પૂરી (Aloo poori Recipe in Gujarati)
આ સુરત નું બહુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. કોઈ સુરતી એવો નહી હોય જેને આ પસંદ ના હોય. ખરેખર એકદમ અલગ અને મજાની વાનગી છે. Kinjal Shah -
બેડમી પૂરી (Bedmi puri recipe in Gujarati)
બેડમી પૂરી એ ઉત્તર ભારતમાં ખાવામાં આવતો ખૂબ જ પ્રસિદ્ધ નાસ્તો છે. આગ્રાની બેડમી પૂરી ખુબ જ વખણાય છે. સામાન્ય રીતે બેડમી પૂરીને રસાવાળા બટાકા ના શાક સાથે પીરસવામાં આવે છે પણ એને અથાણા અથવા ચટણી સાથે પણ ખાઈ શકાય. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગતી આ પૂરી ઉપરથી ક્રિસ્પ અને અંદરથી સોફ્ટ રહે છે. પૂરી ની અંદર ભરવામાં આવતા અડદની દાળના પુરણ નો સ્વાદ તો કંઈક અલગ જ છે. એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવી રેસીપી છે.#સુપરશેફ3#પોસ્ટ6 spicequeen -
આલુ પુરી
#સ્ટ્રીટ સુરત નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ આલુપુરી જે નાના-મોટા બઘા મા ખૂબ જ ફેવરિટ છે Sangita Shailesh Hirpara -
આલુ પૂરી (Aloo Puri Recipe In Gujarati)
#EB#RC1#Week8 આજે મેં સુરતની ફેમસ રાંદેરની આલુ પૂરી બનાવી છે. જે બનાવી ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય તેવી છે. આ આલુ પૂરી ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી ઈઝીલી બની જાય છે. આ આલુ પુરીનો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. આલુ પૂરી ની પૂરી મેંદાના લોટમાંથી અને તેનો મસાલો વટાણા અને બટાકા માંથી બનાવવામાં આવે છે. Asmita Rupani -
બનાના ચીઝી કટલેટસ (Banana Cheesy Cutlet Recipe In Gujarati)
#ZayakaQueens#મિસ્ટ્રીબોકસઆ કટલેટસમાં કાચા કેળા અને ચીઝનો ઉપયોગ કર્યો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ કટલેટસમાં બહુ જ ઓછા મસાલાનો ઉપયોગ કર્યો છે જેનાથી કેળાનો ટેસ્ટ જળવાઈ રહે. Harsha Israni -
બ્રેડ સ્પ્રાઉટ્સ બીન્સ ચીઝી ચાટ
#ઇબુક#Day2#આ ચાટમાં બ્રેડની સ્લાઈસ પર ફણગાવેલા મગ ,મઠ ડુંગળી, ટોમેટો સોસ,ચીઝ, કોથમીર ચટણી લગાવીને એક ચટપટી ચાટ બનાવી છે જે નાના બાળકોને ખૂબ જ ગમશે અને હેલ્થી ચાટ પણ છે. Harsha Israni -
લીલી ચોળી બટાકાનું શાક
#શાક #આ શાક લીલી ચોળ અને બટાકામાંથી બનાવ્યુ છે જે ડુંગળી, ટામેટાની ગ્રેવીમાં બનાવેલ છે. Harsha Israni -
રાંદેરી આલુ પૂરી
#EB#week8આજે હું સુરતની પ્રખ્યાત રાંદેરી street style આલુ પુરી ની રેસીપી શેર કરું છું. મિત્રો જરૂર થી ટ્રાય કરજો. Ranjan Kacha -
-
પાણી-પૂરી વીથ રગડો
#SFCપાણી - પૂરી કોને ના ભાવે ? પાણી - પૂરી મગ, ચણા અને બટાકા નાંખી ને ખાવા માં આવે છે પણ ગરમ -ગરમ કઠોળ ના વટાણા ના રગડા સાથે પણ એટલીજ સ્વાદિષ્ટ લાગે છે.Cooksnap@ Shraddha Padhar Bina Samir Telivala -
-
આલુ પૂરી (Aloo poori Recipe in Gujarati)
આ સુરત ની વખણાતી સ્ટ્રીટ ફુડ છેઆલુ પૂરી એની સાથે કોકમ ની ખાટી મીઠી ચટણી પણ સર્વ કરે છેતો આવો જોઈએ કઈ રીતે બને છેતમ ઓછુ વધારે લઈ સકો છો માપ#EB#week8 chef Nidhi Bole -
મસાલા ઢોંસા(Masala Dosa in Gujarati)
#ડીનર#મસાલા ઢોસા સાઉથ ઈન્ડિયન ડીશ છે જે અડદની દાળ અને ચોખાના ખીરામાંથી બનાવી પૂરણમાં બટાકાનો મસાલો ઉમેરી બનાવવામાં આવે છે. Harsha Israni -
રગડા પૂરી(Ragda Puri Recipe In Gujarati)
#EB#Week7રગડા પૂરી મારા ઘરે કાયમ બંને.. ગરમાગરમ રગડા ને ફુદીનાના ની ચટણી, ગોળ આંબલી ની ચટણી માં ડુબાડી ને ઉપર થી ડુંગળી અને ટામેટાને કાપીને તેમાં ઝીણી સેવ વાહ! ખાવાની મજા જ કંઈક અલગ છે.. Sunita Vaghela -
ખસ્તા કચોરી વીથ બેસનચટણી /Khasta Kachori with besan chutney
#ZayakaQueens#પ્રેઝન્ટેશન#આ ખસ્તા કચોરીમાં મગની દાળનું પુરણ બનાવીને લીધું છે આ કચોરી ખાવામાં ખુબ જ ટેસ્ટી હોય છે. આ કચોરી સાથે મેં બેસનની ચટણી પણ બનાવી છે. Harsha Israni -
ક્રિસ્પી આલુ બાઈટસ
આ ડીશમાં બટાકાનું પૂરણ બનાવી તેમાંથી બોલ્સ બનાવ્યા છે.મે઼ંદાના કણકમાંથી નાની પૂરી બનાવીને બોલ્સને કવર કરી ફ્રાય કરયા છે. Harsha Israni -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
#EB#week7 રગડા પૂરી મુંબઇનું એક પ્રસિદ્ધ સ્ટ્રીટ ફુડ છે. રગડા પૂરી માં પાણીપુરી ની પૂરી નો જ ઉપયોગ કરવામાં આવે છે. આ પૂરીમાં રગડો ભરી તેમાં ચાટ ની ચટણી ઉમેરી સેવ અને કોથમીર વડે ગાર્નીશ કરી આ વાનગી સર્વ કરવામાં આવે છે. રગડા પૂરી નો ચટપટો સ્વાદ નાના-મોટા સૌને ભાવે તેવો હોય છે. પાર્ટી સ્ટાર્ટર તરીકે, ઈવનિંગ સ્નેક્સ તરીકે, લાઇટ ડિનર તરીકે આ વાનગી સર્વ કરી શકાય છે. Asmita Rupani -
ચીઝ આલુ પૂરી (Cheez Aalu Puri Recipe In Gujarati)
#વેસ્ટ#CookpadIndiaઆલુપુરી એ સુરત નુ પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. Komal Khatwani -
રગડા પૂરી (Ragda Poori Recipe In Gujarati)
ચાટ માં એક વધારે વેરિયેશન એડ કરવું હોય તો રગડા પૂરી બેસ્ટ ઓપ્શન છે રગડા પૂરી એ એક સ્ટ્રીટ ફૂડ છે#cookwellchef#EB Nidhi Jay Vinda -
દહીં પૂરી (Dahi Poori Recipe in Gujarati)
#EB Week3 દહીં પૂરી એ ફેમસ સ્ટ્રીટ ફુડ છે.ખૂબ ઝડપથી બની જાય તેવી ચટપટી ડીશ છે. Bhavna Desai -
પનીર હાન્ડી (રેસ્ટોરેન્ટ સ્ટાઈલ)
#શાક #આ ડીશ પંજાબી ડીશ છે જે પનીર,શિમલા મરચા,ડુંગળી ,ટામેટામાંથી બનાવેલ છે. Harsha Israni
More Recipes
ટિપ્પણીઓ