રાંધવાની સૂચનાઓ
- 1
તપેલીમાં તેલ મુકી ગરમ થાય પછી એમાં જીણા સમારેલા કાદા સોતળો
- 2
પછી એમાં લસણ આદુ ની પેસ્ટ નાખવી, મીઠા લીમડાના પાન.
- 3
ટમેટા નાખી સોતળો પછી લાલ મરચું, મીઠું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલો નાખી સોતળો તેલ છુટે તયા સુધી.
- 4
પછી એમાં બાફીને વલોવેલી સોયાબીન વાળી દાળ નાખી ઉકાળો.
- 5
સોયાબીન દાળ જોડે જુવાર નો રોટલો, ધુમાડો ની રોટલી, ભાત, કાદા, બીટ, કાકડી, ગાજર, પાપડ, અને મારી પિય છાશ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સ્પાઇસી ચીઝી🌶સોયાબીન સબ્જી (Spicy Cheesy Soyabean Sabji Recipe In Gujarati)
#GA4#Week17#chesse Priyanka Chirayu Oza -
-
મગ દાળ ની વડી અને બટેટા નું શાક
#goldenapronમગ દાળ ની વડી શિયાળામાં બનાવવા માટે આવે છે. મારા દાદી જી (દાદી સાસુ) આ વડી બનાવવા મગ ની ફોતરા વાળી દાળ નો ઉપયોગ કરતા,તેને ધોઈ ને ફોતરા અલગ કરતા ને પથ્થર નાં ઘંટલા માં દળતા,સવારે ૪ વાગે કાણાવાળા વાટકા માં બનાવતા આ વડી ઘર માં તહેવાર માં પણ બનાવી એ છીએ, અત્યારે બનાવવા ની વિધિ સહેલી કરી ને રાત્રે ૧૦ એ વડી પાડીએ અને મગ ની ફોતરા વગર ની દાળ નો ઉપયોગ કર્યો છે Minaxi Solanki -
-
પૌષ્ટિક અળદ ની દાળ
#દાળકઢીઅળદ ની છોતરા વાલી દાળ ખાવામાં ખૂબ જ પૌષ્ટિક હોય છે.શિયાળા ની ઋતુ માં આ દાળ ખાવી જોઈએ.શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.સાથે બાજરી ના રોટલા કે મકાઈ ના રોટલા સરસ લાગે છે. Bhumika Parmar -
-
બટાકા, સોયાબીન વડી નું શાક
#કૂકર હવે તપેલી માં બનતી બધી વાનગી કૂકર માં ફટાફટ બની જાય છે ને સ્વાદિષ્ટ રસોઈ બને છે. ને કૂકર માંથી બનતી વાનગી સરસ લાગે છે ને" બટાકા,સોયાબીન વડી નું શાક " તમે પણ એકવાર જરૂર થી કૂકર માં બનાવો અને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
સુકી મેથીનુ શાક
આ ગુજરાતી અને મારવાડી બંને જણા બનાવતા હોય છે ગુજરાતી લોકો આમાં ગોળ નાખે છે. બહુ જ ટેસ્ટી લાગે છે બિલકુલ કડવું લાગતો નથી તમે જરૂરથી બનાવજો. Pinky Jain -
-
-
-
-
ટામેટાં અને મગ ની દાળ ની વડી નું શાક (Tomato Moong Dal Vadi Shak Recipe In Gujarati)
#RC3 (Red color recipe) Krishna Dholakia -
મગ ની દાળ નો શીરો (Moong Dal Halwa Recipe In Gujarati)
#કાંદાલસણગુજરાતી ઓ કાંદા લસણ વગરની કોઈ વાનગી વિચારે તો સ્વિટ જ પહેલા એના લીસ્ટ માં આવે છે. મને પણ આજે મગ ની દાળ નો શીરો જ યાદ આવ્યો જે મારા ઘર માં સૌ નો પ્રિય છે. Kunti Naik -
-
-
-
-
મગ ની દાળ નો શીરો.(Mungdal no Sheraa in Gujarati)
#CB6 Post 2મગ ની દાળ નો શીરો બનાવવા માટે મગ ની દાળ સાથે બદામ પણ શેકી ને લીધી છે.મિશ્રણ થોડું કરકરું પીસી લેવું.આ પ્રિ- મિક્ષ એક મહિના સુધી સ્ટોર કરી શકાય. Bhavna Desai -
ગુજરાતી દાળ
#દાળકઢીદાળ એ ગુજરાતી ખોરાકનો અભિન્ન ઘટક છે. દૈનિક ગુજરાતી ભાણું પરંપરાગત રીતે રોટલી, શાક, દાળ, ભાત હોય છે. દાળ વિવિધ પ્રકારનાં કઠોળમાંથી બનતી હોવાને કારણે દૈનિક શાકાહારી ખોરાકમાં પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે. મોટેભાગે ગુજરાતીનાં ઘરમાં વધારે તુવેરની દાળ ખવાય છે તો આજે હું મારા ઘરમાં બનતી રીત મુજબ તુવેરની ગુજરાતી દાળ બનાવવાની રેસીપી પોસ્ટ કરું છું. જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
-
-
સોયાબીન સબ્જી (Soyabean sabji Recipe In Gujarati)
#goldenapron3#week12#beanસોયાબીન પોષ્ટિક હોય છે જે હેલ્થ માટે બહુજ સારા હોય છે મારા ઘર માં હમેશા બનતા હોય છે એમનેમ પલાળેલા પણ સરસ લાગે છે Archana Ruparel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9951074
ટિપ્પણીઓ (2)