*વણેલા મેથીવાળા ગાંઠિયા*

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

ગાંઠિયા એ ગુજરાતીના ખૂબ પૃિયછે.અનેદરેક ગુજરાતી ના ઘેર બને છે.
#ગુજરાતી

*વણેલા મેથીવાળા ગાંઠિયા*

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ગાંઠિયા એ ગુજરાતીના ખૂબ પૃિયછે.અનેદરેક ગુજરાતી ના ઘેર બને છે.
#ગુજરાતી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી ચણાનો લોટ
  2. 1 ચમચીઅજમો
  3. 1/2 ચમચીસોડા
  4. 1 ચમચીમરી પાવડર
  5. 1 ચમચીહિંગ
  6. 2 ચમચીમેથી લીલી
  7. 1 ચમચીનમક
  8. તેલ
  9. ગાજર,મરચું,લીલી ચટણી,ચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાના લોટમાં નમક,અજમો,સોડા,મેથી,તેલ નાંખી સોટ બાંધો.એક વાટકીમાંહિંગ અનેમરી પાવડર ભેગુંકરી રાખો.

  2. 2

    કડાઇમાં તેલ ગરમ કરો,પાટલા ઉપરલોટ મસળીગાંઠિયા વણો.વણતાં જાવ ને તળતા જાવ

  3. 3

    તળાય જાય પછી ગાજરનો સંભારો,મરચાં,લીલી ચટણી,ચા સાથે ગરમ ગરમ સવૅકરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ

Similar Recipes