ખીર પૂરી

PritY Dabhi
PritY Dabhi @cook_15965520
Chennai

ગુજરાતી ના ઘરે ખીર પૂરી ઘણા તેહવાર પર ને કોઈ સારા પ્રસગે પણ બનતી હોય છે..

ખીર પૂરી

ગુજરાતી ના ઘરે ખીર પૂરી ઘણા તેહવાર પર ને કોઈ સારા પ્રસગે પણ બનતી હોય છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ખીર માટે
  2. 1વાટકી બાસમતી ચોખા
  3. 1વાટકી ખાંડ
  4. 1 ચમચીકાજી બદામ દ્રાક્ષ
  5. 1 ચમચીએલચી પાવડર
  6. 750મિલી દૂધ
  7. ચપટીકેસર
  8. પૂરી માટે
  9. 1 કપઘઉં નો લોટ
  10. 1/2 ચમચીરવો
  11. 1 ચમચીતેલ
  12. સ્વાદાનુસાર મીઠું
  13. પાણી જરૂર મુજબ
  14. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પૂરી માટે પેહલા તો ઘઉં ના લોટ મા તેલ અને મીઠું નાખીને મિક્સ કરો.. પછી જરૂર મુજ્બ પાણી લઈને કડક એવો પૂરી માટે લોટ બાંધી લો

  2. 2

    હવે લોટ ને ઢાંકીને 10 મિનીટ રેહવાં દો પછી એણે થોડું તેલ નાખીને બરાબર મસળી લો જેથી પૂરી વણવામાં સરડતા રહે.હવે તેલ ગરમ કરીને પુરી વની ને તડી લો.પૂરી કડક તૈયાર છે.

  3. 3

    હવે ખીર માટે અડધો કલાક ચોખા ને પલાળી દો હવે એક મોટા વાસણમાં દૂધ ને ગરમ કરવા મૂકો.દૂધ ને વચે હલાવતા રેહવાનું છે. જેથી તળિયે ચોંટી ન જાય.

  4. 4

    5 મિનીટ પછી એમાં પલાળેલા ચોખા ઉમેરો.. હવે ચોખા ચડે ત્યાં સુધી દૂધ ને થવા દો. વચે ચોખા ને તોડી ને જોઈ લો.ચડી જાય એટલે એમાં ખાંડ ઉમેરો અને હલાવતા રહો. એલચી પાઉડર ઉમેરો..

  5. 5

    હવે પાણી માં પલાળેલી કેસર ઉમેરો..જેથી કલર સરસ એવી જસે..છેલ્લા કાજુ બદામ દ્રાક્ષ ઉમેરો..ઠંડી ગરમ જેવું ભાવે એવી ખીર ખાઈ સકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
PritY Dabhi
PritY Dabhi @cook_15965520
પર
Chennai
join Gujrati Cookpad fb community👉https://www.facebook.com/groups/361343508037630/Gujarati food lover and food blogger .insta handle @gujju_chennai_foodie
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes