વટાણા • કાજુ • પનીર • ટામેટા 2 પ્યૂરી બનાવઆ માટે • લીલા મરચા 3-4 પેસ્ટ બનાવી • (જો તમે કાંદા અથવા લસણ ખાતા હોઈ તો તેની પણ પેસ્ટ બનાવી લેવી) • તજ 2 કટકા • તમાલ પત્ર • સૂકા લાલ મરચા • ઉપર આપેલા બધા તેજાના ને મિક્સચ માં પીસી લેવા • પંજાબી સબ્જી મસાલો (badshah) • ગરમ મસાલો અર્ધી •