CookpadCookpad
แขก
ลงทะเบียนหรือเข้าสู่ระบบ
บันทึกและเขียนสูตรอาหาร ส่งรูป Cooksnap และอีกมากมาย
  • ค้นหา
  • พรีเมียม
    • สูตรที่ได้ Cooksnap มากที่สุด
    • สูตรที่มีคนดูมากที่สุด
  • พรีเมียม
  • กิจกรรม
  • FAQ
  • ส่งข้อเสนอแนะ
  • ภูมิภาค
  • ห้องเก็บสูตร
ห้องเก็บสูตร
ถ้าต้องการสร้างห้องเก็บสูตรของคุณ โปรด ลงทะเบียนหรือเข้าสู่ระบบ
CookpadCookpad
ภาพปกโพรไฟล์ของ Nikita Karia
Nikita Karia

Nikita Karia

@cook_26571505
  • บล็อก
58 กำลังติดตาม 56 ผู้ติดตาม
แก้ไขโพรไฟล์
  • สูตร (60)
  • Cooksnap (7)
  • ઇન્સ્ટન્ટ ગુંદ પાક (Instant Gund Paak Recipe In Gujarati)

    ચમચો કાચો ગુંદર • 2 થી 2+1/2 ચમચા ઘી • ચમચો લીલા કોપરાનું ખમણ • ચમચો ગોળ • ગંઠોડા પાઉડર • સૂંઠ પાઉડર
    • દસ મિનિટ
    • ૨ વ્યક્તિ
  • કાળા તલ નું કચરિયું (Black Til Kachariyu Recipe In Gujarati)

    1 કપ કાળા તલ • ૧/૪ કપ પોચો ખજૂર • ૧/૪ કપ દવા વગરનો ગોળ • 2 મોટી ચમચી સનફ્લાવર અથવા તલનું તેલ • 1 ચમચી ઘી • 1/2 ચમચી ગુંદ • કાજુ બદામ • 1/2 ચમચી સુઠ પાઉડર • 1/2 ચમચી ગંઠોડા પાઉડર • ચમચા કોપરાનો પાઉડર
    • દસ મિનિટ
    • આઠ વ્યક્ત
  • દેશી નુડલ્સ (Desi Noodles Recipe In Gujarati)

    ઠંડી રોટલી • ચમચો તેલ • સિમલા મિર્ચ • ગાજર • લીલી મરચી • આદુ • ડુંગળી • પાંચ દાણા મરી • લીંબુનો રસ • મીઠું
    • દસ મિનિટ
    • એક વ્યક્તિ
  • સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)

    કપ ચોખા • ૧ મોટુ કેપ્સિકમ • નંગ મોટુ બટાકુ • ૨ નંગ સુકી ડુંગળી • ૩ નંગ લીલી ડુંગળી ના પાન • મોટો ચમચો સેઝવાન રાઈસ મસાલો • ચમચી મરચા પાઉડર • નાની ચમચી મીઠું • 1/2 કપ તેલ • ચમચી જીરૂ
    • 30 મિનિટ
    • એક વ્યક્તિ
  • કોથમ્બીર વડી (Kothambir Vadi Recipe In Gujarati)

    કોથમીર • ચણાનો લોટ • ચોખાનો લોટ • પાણી • દહીં • તલ • 1/2 ચમચી અજમો • મીઠું • આદુ મરચાની પેસ્ટ • લાલ મરચા પાઉડર • 1/4 ચમચી હળદર • ચમચો તેલ •
    • 45 મિનિટ
    • બે વ્યક્તિ
  • લસણીયા કેળાં (Lasaniya Kela Recipe In Gujarati)

    કાચા કેળા • તેલ • કળી લસણ • આદુ મરચાની પેસ્ટ • લાલ મરચું પાઉડર • ધાણાજીરું પાઉડર • મીઠું • ખાંડ • લીંબુ નો રસ • જીરૂ • મીઠો લીમડો
    • 30 મિનિટ
    • એક વ્યક્તિ
  • ઇન્સ્ટન્ટ લાડુ (Instant Ladoo Recipe In Gujarati)

    દાળિયા નો રફ પાઉડર • 1/2 કપ ગોળ • ગુંદ • ચમચો ઘી
    • દસ મિનિટ
    • ચાર વ્યક્તિ
  • કોકોનટ વેલવેટ

    અડધો લીટર ફૂલ દૂધ • તપકીર • જીએમએસ પાવડર • અડધી ચમચી સીએમસી પાવડર • ૫ ટેબલ સ્પૂન ખાંડ • દૂધની મલાઈ • એક લીલા નાળિયેરની મલાઈ • એક ચમચી ગુલાબ પાવડર • અડધી ચમચી બીટ પાવડર
    • દસથી બાર કલાક
    • 10 વ્યક્તિ
  • એક્સોટિકા લાઈટ

    એક બાઉલ શેકીને ફોતરા કાઢેલ સિંગ દાણાનો પાવડર • અડધો baul કોપરાનો પાવડર • અડધું બાવ લ sugar • ચાસણી માટે જરૂર મુજબ પાણી • એક ટ્રીપ ચોકલેટ લેબ • ચમચો ઘી
    • 30 મિનિટ
    • ૮ થી ૧૦ વ્યક્તિ
  • આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)

    ઝૂડી પાલક • મોટુ બટાકુ • ડુંગળી • ટામેટા • તીખી મરચી • આદુ • થી ૧૦ નંગ લસણની કળી • ચમચો તેલ • મીઠું • કિચન કિંગ મસાલો
    • 30 મિનિટ
    • છ વ્યક્તિ
    • 2
  • ગ્રીન કેક (Green Cake Recipe In Gujarati)

    ચણાની દાળ • ચોખા • ચમચા દહીં • મીઠું • ખાંડ • લીંબુના ફૂલ • / ગ્રીન ચટણી • લાલ મરચા ની સોસ • ખજૂર આમલીનું પાણી • ચમચા કોપરાનો પાઉડર • બીટ પાઉડર • ચમચા માખણ •
    • આઠ કલાક
    • ચાર વ્યક્તિ
  • હેલ્ધી પરાઠા (Healthy Paratha Recipe In Gujarati)

    માં ઘઉંનો લોટ • ઝીણી સમારેલી પાલક • પનીર • મીઠું • સંચળ પાઉડર • મરી પાઉડર • લીલી મરચી • નાનો ટુકડો આદુ • ચમચા માખણ ઘરે બનાવેલ પરાઠા શેકવા માટે
    • 15 મિનિટ
    • બે વ્યક્તિ
  • વેજ સિઝલર (Veg. Sizzler Recipe In Gujarati)

    બટર • ઝીણું સમારેલું લસણ • નાનો ટુકડો આદુ • લીલી મરચી • ગોળ આમલીની ચટણી • ટોમેટો સોસ • પાણી • ફુદીનાનો પાઉડર (સોસ માટે) • મરી પાઉડર (સોસ માટે) • મીઠું (સોસ માટે) • તુલસી ના પત્તા (સોસ માટે) • લીલુ લસણ ઝીણું સમારેલું સોસ માટે •
    • એક કલાક ૩૦ મિનિટ
    • ચાર વ્યક્તિ
  • ઓરેન્જ સ્ક્વોશ (Orange squash Recipe in Gujarati)

    નાની ગ્લાસ ઓરેન્જ જ્યુસ • નાનો ગ્લાસ લીલા નાળીયેરનું પાણી • 1/2 ગ્લાસ સંતરાની છાલ નું પાણી • સંચર પાઉડર • ખાંડનો પાઉડર • ફૂદીના ના પાન • સંતરાની ચીર
    • 15 મિનિટ
    • ૨  ફોન વ્યક્તિ
  • પાપડની મસાલા ચાટ

    ૧૫ નંગ ચોખાના પૂરી પાપડ • કોથમીર ફુદીના ની ગ્રીન ચટણી ચટણી • ખજૂર આંબલી ચટણી • ચમચા લીલી દ્રાક્ષ ઝીણી સમારેલી • ચમચા કાચી કેરી ઝીણી સમારેલી • તીખી સેવ બુંદી • ચમચા કોથમીર • દહીં • ચાટ મસાલો • મસાલાવાળા શીંગદાણા • રતાળું શેકેલા • લાલ મરચું પાઉડર •
    • ૨૦ મિનીટ
    • બે વ્યક્તિ
  • જલજીરા મસાલા મમરા (Jaljeera Masala Mamra Recipe in Gujarati)

    બાઉલ મમરા • ચમચો શીંગદાણા • ચમચો નાની ભુગેડી • 1/2 ચમચી મીઠું • 1/4 ચમચી હળદર • જલજીરા પાઉડર • ચમચા સીંગતેલ • 1/2 બાઉલ મારવાડી સેવ • હિંગ
    • બે વ્યક્તિ
    • પાંચ મિનિટ
  • સ્ટફ્ડ દહીંવડા (Stuffed Dahivada Recipe In Gujarati)

    અડદની દાળ • મગની દાળ • દૂધનું દહીં • ગ્રીન ચટણી • શેકેલું જીરુ પાઉડર • લાલ મરચું પાઉડર • મસાલા વાળા શીંગદાણા • દાડમના દાણા • નાયલોન સેવ • મીઠું • હિંગ પાઉડર • જરૂરિયાત મુજબ તેલ તળવા માટે •
    • 50 મિનિટ
    • બે વ્યક્તિ
    • 1
  • ગ્રીલ મેગી ફ્રેન્કી

    બાઉલ ઘઉં ના લોટ • કેપ્સીકમ • કોબીનું છેડ • ગાજરનું છીણ • ડુંગળી • ચમચો ગાજર ની લાંબી ચિપ્સ • ચમચો બીટ ની લાંબી ચિપ્સ • 1/2 ચમચી મીઠું • ચીલી ફ્લેક્સ • 1/2 ચમચી સંચળ પાઉડર • પેકેટ મેગી નૂડલ્સ મસાલાનું પેકેટ • ચમચા બટર •
    • બે વ્યક્તિ
    • 60 મિનિટ
  • મેગી મસાલા પોપકોન ચાટ (Maggi Masala Popcorn Chaat Recipe In Gujarati)

    પોપકોર્ન • કેપ્સીકમ ઝીણા સમારેે • ડુંગળી ઝીણી સમારેે • ચાટ મસાલો • સંચળ પાઉડર • મેગી મસાલા એ મેજીક • ચીલી ફ્લેક્સ • દાડમના દાણા • ટામેટાં નાના ટુકડામાં કાપેલા • શીંગદાણા શેકેલા • કાજુના ટુકડા શેકેલા
    • ૨૦ મિનીટ
    • બે વ્યક્તિ
  • લસણીયા ગાજર  (Garlic Gajar Recipe in Gujarati)

    નાનું ગાજર • કળી લસણ • મીઠું • મરચું • તેલ • લીંબુ નો રસ • ધાણાજીરૂ
    • ૫ મિનિટ
    • એક વ્યક્તિ
    • 2
ดูเพิ่มเติม

เกี่ยวกับเรา

Cookpad มุ่งมั่นที่จะช่วยให้การ ทำอาหารสนุกทุกวัน เพราะเราเชื่อว่าการทำอาหารเป็นกุญแจสู่ชีวิตที่มีความสุขทั้งร่างกายและจิตใจ ส่งผลดีต่อผู้คน สังคม และสิ่งแวดล้อม เราสนับสนุนคนรักการทำอาหารทั่วโลกให้ ช่วยเหลือกันและกัน ผ่านการแบ่งปันสูตรอาหารและประสบการณ์การทำอาหาร

สมัครใช้งานพรีเมียม เพื่อใช้งานฟีเจอร์พิเศษและรับสิทธิประโยชน์มากมาย

คอมมูนิตี้ของ Cookpad

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 ดูทั้งหมด

ดูเพิ่มเติม

Cookpad พรีเมียม ร่วมงานกับเรา ข้อเสนอแนะ บล็อก เงื่อนไขการให้บริการ หลักเกณฑ์ชุมชน นโยบายความเป็นส่วนตัว คำถามที่พบบ่อย

ดาวน์โหลดแอป

เปิดแอป Cookpad บน Google Play เปิดแอป Cookpad บน App Store
Copyright © Cookpad Inc. สงวนลิขสิทธิ์
close