રાંધવાની સૂચનાઓ
- 1
મગને પાંચથી છ કલાક પલાળી રાખવા પછી એને એક પાણી ધોઈ કૂકરમાં બે સીટી પાડી બાફી લેવા પછી ચાયણી માં કાઢી પાણી સાવ કાઢી નાખો મગનો એક-એક દાણો છૂટો પડે એવી રીતના બાફવા પછી તેમાં બધા મસાલા બારીક સમારેલી કાકડી ડુંગળી ટામેટા લીંબુનો રસ બધું નાખી સારી રીતે મિક્સ કરી ઉપરથી કોથમીર નાખી રેડી છે હેલ્દી મગનું સલાડ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10088719







ટિપ્પણીઓ