રાંધવાની સૂચનાઓ
- 1
એક પાન માં તેલ ગરમ કરીને જીરા નો વઘાર કરો. આદુ મરચાં ની પેસ્ટ ને ડુંગળી સાંતળો.
- 2
ડુંગળી આછી ગુલાબી સંતડાય ત્યારે કેપ્સિકમ, તથા અન્ય બીજા સૂકા મસાલા મેળવો. 5 મિનિટ ઢાંકી ને રાખો.
- 3
તેલ છૂટતું લાગે ત્યારે પનીર ઉમેરી સરસ મિક્સ કરો. ગેસ બંધ કરી લીંબુ નો રસ ને કોથમીર પત્તાં ઉમેરો. સર્વ કરો.☺️
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10087616




ટિપ્પણીઓ